બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips religion vastu tips keep an idol of god on the north side of the temple

વાસ્તુ ટીપ્સ / મંદિરમાં આ દિશામાં રાખવી જોઇએ ભગવાનની મૂર્તિ

Published By: Mehul

Last Updated: 03:50 PM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં મંદિરનું એક અલગ સ્થાન હોય છે. જે રીતે યોગ્ય દિશામાં મંદિર બનાવવું જરૂરી હોય છે. એ રીતે જ ભગવાનની મૂર્તિનું યોગ્ય દિશામાં રાખવી ખુબજ જરૂરી હોય છે.

આજે અમે આપને જણાવીશું કે મંદિરમાં દેવી દેવતાઓની તસવીર કઇ દિશામાં રાખવું જોઇએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂજા ઘરમાં કોઇપણ દેવી દેવતાની મૂર્તિ અને ચિત્ર પૂર્વ અથવા ઉત્તરની તરફ દિવાલ પર રાખવું યોગ્ય માનવામાં આવે છે. 

મૂર્તિ અથવા ભગવાનની તસવીરનું મુખ ઉત્તર તરફ ક્યારેય ન રાખવું નહીંતર પૂજા કરનારનું મુખ દક્ષિણની તરફ થઇ જશે. ઉપરાંત દક્ષિણ દિશામાં પૂજા ઘર ક્યારેય ન બનાવવું. 

હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે મૂર્તિઓને ક્યારેય જમીન પર ન રાખવી પરંતુ તેને કોઇ લાકડાની પાટલા પર જ રાખવી જોઇએ. એટલે કે ભગવાનના ચરણોની નીચે સિંહાસન જરૂર વિસાવવું. 

હિન્દુ ધર્મમાં ઘર પર બનેલા મંદિરનું વિશેષ મહત્વ હોય છે. ઘર પર આ એ ખાસ જગ્યા હોય છે જ્યાં સૌથી વધારે સકારાત્મક ઉર્જા મળે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ પૂજા ઘર દક્ષિણની તરફ ન બનાવવું જોઇએ. એવુ માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે રહે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Devotional News Religion Vastu Shastra vastu tips Vastu Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ