બ્રેકિંગ ન્યુઝ
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં સુખ-શાંતિ અને ખુશીઓ બની રહે. તેના માટે તે દિવસ-રાત મહેનત કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં અમુક જરૂરી ટિપ્સ વિશે જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે જો તમે પણ ધનની આવક વધારવા માંગો છો તો તકિયાની નીચે અમુક વસ્તુઓને રાખીને સુવાથી લાભ મળે છે. જાણો આ વસ્તુઓ વિશે.
ADVERTISEMENT

આખી હળદળ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સુતા પેલા પોતાના માથાની નીચે આખી હળદર રાખીને સુવુ શુભફળ આપે છે. તેનાથી નકારાત્મકતાનો અંત આવે છે. માન્યતા છે કે માથાની પાસે હળદર રાખવાથી સરકારી નોકરીમાં પ્રગતિ મળે છે અને ધન-સંપત્તિમાં વધારો થાય છે.
ADVERTISEMENT
એક રૂપિયાનો સિક્કો
જો તમે પણ પૈસાની તંગીથી પરેશાન છો કે પછી આર્થિક સમસ્યાઓ તમારો પીછો નથી છોડી રહી તો સુતી વખતે પોતાના તકીયાની નીચે એક રૂપિયાનો સિક્કો રાખીને સુવો. તેનાથી જલ્દી જ લાભ મળશે. આ ઉપાયને રોકવાથી ધન લાભની સાથે જુના દેવામાંથી પણ મુક્તિ મળે છે.
ઈલાયચી કે વરિયાળી
વાસ્તુ જાણકારો અનુસાર તમે પોતાના તકીયાની પાસે વરિયાળી કે ઈલાયચી રાખીને સુઈ શકો છો. કહેવાય છે કે તેનાથી વ્યક્તિને ખરાબ સપના નહીં આવે અને સ્ટ્રેસ પણ દૂર થાય છે. આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર કરવા માટે આ ઉપાયોને કરવા જરૂરી છે.
ADVERTISEMENT
.jpg)
લોટામાં રાખો પાણી
રાત્રે સુતા પહેલા પોતાના માથાની પાસે એક લોટોમાં પાણી ભરીને રાખો અને સવારે તે પાણીને ઝાડમાં નાખી દો. આ ઉપાયથી તમારા સ્વાસ્થ્યમાં સુધાર થશએ અને નકારાત્મકતા દૂર થશે.
ADVERTISEMENT
વધુ વાંચો: ઘરમાં ગરોળી હોવી શુભ કે અશુભ સંકેત? 90 ટકા લોકો નહીં જાણતા હોય આ વાત, જાણો મહત્વ
સુદરકાંડ કે ગીતા પાઠ
જ્યોતિષ શાસ્ત્રમાં સુંદરકાંડ કે ગીતા બન્નેને શુભ માનવામાં આવે છે. આવામાં શુભફળોની પ્રાપ્તિ માટે બન્નેમાંથી કોઈ એક વસ્તુને માથાની પાસે રાખીને સુઈ જાઓ. તેનાથી મન શાંત થશે અને નકારાત્મકતા દૂર થશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.