ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / તમારા કામનું / OnePlus N6 Lite ભારતમાં લોન્ચ, 7000mAhની જંગી બેટરી અને 4G કનેક્ટિવિટી, જાણો ફીચર્સ

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / OnePlus N6 Lite ભારતમાં લોન્ચ, 7000mAhની જંગી બેટરી અને 4G કનેક્ટિવિટી, જાણો ફીચર્સ

Last Updated: 06:48 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Smartphone: વનપ્લસએ ભારતમાં OnePlus N6 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 7000mAh બેટરી છે. આ 4G સ્માર્ટફોન ₹17,000 થી શરૂ થાય છે.

1/5

photoStories-logo

1. ફોનની સૌથી મોટી ખાસિયત

OnePlus N6 Lite કંપનીએ ₹16,999 ની શરૂઆતની કિંમતે લોન્ચ કર્યો છે. ફોનની સૌથી મોટી ખાસિયત તેની 7000mAh બેટરી છે. તેમાં 120Hz ડિસ્પ્લે, AI સુવિધાઓ પણ છે. જોકે વનપ્લસએ ઓછી કિંમત જાળવવા માટે કેટલાક ક્ષેત્રોમાં સમાધાન કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. OnePlus N6 Lite ₹16,999 માં ઉપલબ્ધ

OnePlus N6 Lite ની કિંમત ભારતમાં ₹16,999 છે. ફોન 4GB RAM અને 64GB સ્ટોરેજ સાથે સિંગલ કન્ફિગરેશનમાં આવે છે. તે મિડનાઈટ હાઇપ અને નીઓ ગ્રીન કલરમાં ખરીદી શકાય છે. તે એમેઝોન ઇન્ડિયા, વનપ્લસની વેબસાઇટ અને પસંદગીના ઑફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. આ ફોન 5G ને નહીં પણ 4G ને સપોર્ટ કરે છે

OnePlus N6 Lite 4G ફોન તરીકે લોન્ચ થયો. આમા Unisoc T7250 પ્રોસેસર અપાયું છે. આ ફોનમાં 4GB LPDDR4X RAM અને 64GB UFS 2.2 સ્ટોરેજ મળે છે. સ્ટોરેજ વધારવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. N6 Lite 4G પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મોટી બેટરી, મોટી સ્ક્રીન

કંપનીનું લોન્ચિંગ એવા સમયે થયું છે જ્યારે ₹15,000 થી ₹20,000 સેગમેન્ટના ગ્રાહકો મોટી બેટરી, મોટી સ્ક્રીન અને લાંબા સમય સુધી ચાલતા ફોન શોધી રહ્યા છે. OnePlus એ N6 Lite ને આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 7000mAh બેટરી

OnePlus N6 Lite નું સૌથી મોટું આકર્ષણ તેની 7000mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે એક જ ચાર્જ પર ફોન ત્રણ દિવસ સુધી ચાલી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone OnePlus Tech News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ