ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બાઈક-સ્કૂટી નથી તો પણ ડિલિવરી પાર્ટનર બની શકશો, શું કરવું પડશે ? જાણો સંપૂર્ણ માહિતી
5 ફોટો ગેલેરી
Last Updated: 07:36 PM, 22 September 2026
1/5
2/5
આ ક્ષેત્રમાં વાહન વિના પણ કામ શરૂ કરી શકાય છે. સાયકલ, ઈ-સાયકલ, કંપની દ્વારા પૂરી પાડવામાં આવેલ સાયકલ અને ભાડે લીધેલા વાહનો પણ લઇ કામ કરી શકાય છે. આ કિસ્સાઓમાં કેટલાક દસ્તાવેજોની જરૂરિયાત ઓછી થાય છે, પરંતુ સ્માર્ટફોન, બેસિક કેવાયસી, ઓન-બોર્ડિંગ ફી અને કિટ્સ જેવા નિયમો લાગુ રહે છે.
ADVERTISEMENT
3/5
4/5
તમે બાઇક અથવા ઇ-બાઇક દ્વારા ડિલિવરી કરવા માંગતા હો પરંતુ તમારી પાસે વાહન ન હોય, તો સ્વિગી અને અન્ય પ્લેટફોર્મ વાહન ભાડે લેવાનો વિકલ્પ આપે છે. સ્વિગી જેવી કંપનીઓ પાર્ટનર્સને એવા થર્ટ પાર્ટી વેંડર્સ સાતે કનેક્ટ કરાવે છે જે ભાડા પર ઇ-બાઇક અથવા સાયકલ પ્રદાન કરે છે. માહિતી માટે તમે તમારા નજીકના ઓન-બોર્ડિંગ સેન્ટરનો સંપર્ક કરી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Ganesh Visarjan 2026 / 24 કે 25 સપ્ટેમ્બર, ક્યારે થશે બાપ્પાનું મુખ્ય વિસર્જન, જાણો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ
ટોપ સ્ટોરીઝ