ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:09 PM, 22 September 2026
1/7
ગણેશ ચતુર્થી પર ઘરો અને પંડાલોમાં વિઘ્નહર્તા શ્રીજીની સ્થાપના કર્યા બાદ ભક્તોમાં બાપ્પાની વિદાયને લઈને ભારે ઉત્સુકતા જોવા મળે છે. ગણેશોત્સવના દસમા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના પાવન પર્વે ભગવાન ગણેશની મૂર્તિનું પવિત્ર નદીઓ, તળાવો, સમુદ્ર અથવા ઘરમાં જ વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશીની તારીખને લઈને ભક્તોમાં થોડી મૂંઝવણ છે કે વિસર્જન 24 સપ્ટેમ્બરના રોજ કરવું કે 25 સપ્ટેમ્બરના રોજ.
2/7
હિન્દુ પંચાંગ અનુસાર, ભાદરવા સુદ પક્ષની ચતુર્દશી તિથિની શરૂઆત 24 September ના રોજ રાત્રે 11:18 વાગ્યે થશે અને તેનું સમાપન 25 September ના રોજ રાત્રે 11:06 વાગ્યે થશે. શાસ્ત્રોક્ત ઉદયાતિથિના નિયમ મુજબ, ગણેશોત્સવનો મુખ્ય વિસર્જન પર્વ 25 September 2026 ને શુક્રવારના રોજ જ ઉજવવામાં આવશે.
ADVERTISEMENT
3/7
4/7
બાપ્પાના વિસર્જન પહેલા ઘરમાં તેમની વિધિવત પૂજા-અર્ચના કરવી જરૂરી છે. ગણપતિજીને દૂર્વા, લાલ ફૂલ, મોદક અથવા ઘરમાં બનાવેલો પ્રસાદ અર્પણ કરવો. ત્યારબાદ પરિવારના તમામ સભ્યોએ ભેગા મળીને શ્રીજીની આરતી ઉતારવી. પૂજા દરમિયાન અજાણતા થયેલી કોઈ પણ ભૂલ માટે ભગવાન ગણેશ પાસે ક્ષમાયાચના કરવી અને આગામી વર્ષે વહેલા આવવાનું નિમંત્રણ આપીને વિસર્જન માટે પ્રસ્થાન કરવું.
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ