ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આ તારીખે શુક્ર થશે વક્રી, આ રાશિના જાતકો પર રહેશે શુભ અસર, દિવાળી સુધી ધનલાભના યોગ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / આ તારીખે શુક્ર થશે વક્રી, આ રાશિના જાતકો પર રહેશે શુભ અસર, દિવાળી સુધી ધનલાભના યોગ

Last Updated: 08:19 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 3 ઓક્ટોબરના રોજ સુખ અને વૈભવના કારક શુક્ર ગ્રહ પોતાની વક્રી (ઉલ્ટી) ચાલ શરૂ કરવા જઈ રહ્યા છે, જે 14 નવેમ્બર સુધી ચાલુ રહેશે.

1/5

photoStories-logo

1. આ તારીખે શુક્ર થશે વક્રી, આ રાશિના જાતકો પર રહેશે શુભ અસર, દિવાળી સુધી ધનલાભના યોગ

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખ, સંપત્તિ, આકર્ષણ અને પ્રેમનો કારક માનવામાં આવે છે. 3 ઓક્ટોબર ના રોજ શુક્ર ગ્રહ પોતાની ચાલ બદલીને વક્રી (ઉલ્ટી ચાલ) થવા જઈ રહ્યા છે અને તેઓ 14 નવેમ્બર સુધી આ જ અવસ્થામાં રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 3 રાશિના જાતકો માટે ભાગ્યોદય

પિતૃપક્ષ દરમિયાન થઈ રહેલું આ ગ્રહ પરિવર્તન તમામ 12 રાશિઓ પર વ્યાપક અસર કરશે. પરંતુ, જ્યોતિષાચાર્યોના મતે શુક્રની આ ગોચર સ્થિતિ 3 રાશિના જાતકો માટે ભાગ્યોદય લાવનારી સાબિત થશે, જેનાથી દિવાળી સુધી તેમના પર ધનનો વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. મેષ

મેષ રાશિના જાતકો માટે શુક્ર સાતમા ભુવનમાં વક્રી થશે. સાતમો ભાવ ભાગીદારી અને સંબંધો સાથે જોડાયેલો હોવાથી વ્યક્તિગત સંબંધોમાં મધુરતા આવશે. રોબારીઓ માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે. નવા આઈડિયાઝ પર કામ કરવાથી બિઝનેસમાં મોટો મુનાફો થશે.કામનું ભારણ ઘટશે અને કાર્યક્ષેત્રે નવી તકો પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મિથુન

મિથુન રાશિના જાતકો માટે શુક્રની આ વક્રી ચાલ આર્થિક રીતે અત્યંત ફાયદાકારક સાબિત થશે. બીજા ભાવમાં મંગળની સ્થિતિ અને શુક્ર-રાહુનો ત્રિકોણ સંબંધ જાતકોના આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો કરશે. ડિજિટલ માર્કેટિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા લોકોને બમ્પર આર્થિક લાભ થશે. જૂના દેવા કે ઉધાર આપેલા પૈસા પરત મળવાની પ્રબળ શક્યતાઓ છે, જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કર્ક

કર્ક રાશિના જાતકો માટે શુક્ર ચોથા ભાવમાં વક્રી થઈને 'માલવ્ય રાજયોગ' નું નિર્માણ કરી રહ્યા છે, જ્યારે લગ્ન ભાવમાં ઉચ્ચના ગુરુ બિરાજમાન છે. ગ્રહોના આ શુભ સંયોગથી ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. કોઈ જૂના કોર્ટ-કચેરીના મામલા કે કાનૂની વિવાદોમાં સફળતા મળશે. પરિવાર સાથે યાદગાર સમય વિતાવવાની તક મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Astrology2026 HoroscopeGujarati ShukraVakri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ