બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / ussd-code-list-for-android-smartphone

NULL / કોઇ નંબર તો ટ્રેક નથી કરી રહ્યુ છે? તો આ ચાર કોડની મદદથી જાણો

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

તમારામાંથી ઘણા લોકો એવા હશે જેમના ફ્રેન્ડ્સ ફરિયાદ કરતા હશે કે તમારો નંબર હંમેશા બિઝી આવે છે ઘણીવખત ફોન પણ થી લાગતો. આવું ઘણીવખત થાય છે કે તમારા નંબર પર કોઇ કૉલ કરતું હોય અને ફોનને પહોંચની બહાર બતાવે છે એવામાં ઘણી વખત તમારા મોબાઇલ નંબરને બીજા નંબર પર રિડાયરેક્ટ કરી દેવામાં આવે છે. તો આજે અમે તમને 4 USSD કોડ જણાવી રહ્યા છે જેની મદદથી તમે જાણી શકો છો કે તમારો ફોન ટ્રેક થયો છે કે નહી...

કોડ *#62#:
ઘણી વખત તમારા નંબર no-service અથવા તો no-answer આવે છે. એવામાં આ કોડ તમે તમારા ફોનમાં ડાયલ કરી શકો છો. આક કોડની મદદથી તમને જાણી શકો છો કે તમારો ફોન કોઇ બીજા નંબર પર રિડાયરેક્ટ કરવામાં આવ્યો છે કે નહી. ઘણી વખત નંબર ઑપરેટરના નંબર પર રિડાયરેક્ટ થઇ જાય છે. 

કોડ  *#21#:
તમારા એન્ડ્રોઇડ ફોનમાં આ કોડ ડાયલ કરી તમે જાણી શકો છો કે તમારા મેસેજ કૉલ અથવા તો ડેટા કોઇ બીજા જગ્યા પર ડાયવર્ટ તો નથી કરવામાં આવી રહ્યોને? જો તમારા કૉલ ડાયવર્ટ કરવામાં આવે તો આ કોડની મદદથી નંબર સહિત તમામ ડિટેલ તમને મળી જશે આ સાથે જ તે નંબર પણ મળી જશે કે ક્યાં તમારો કૉલ ડાયવર્ટ કરવામાં  આવ્યો છે.

કોડ  ##002#:
તમારા એન્ડ્રોઇડ ફોન માટે એક એવો કોડ છે જેની મદદથી તમે કોઇ પણ ફોનની તમામ ફોરવર્ડિંગની ડિએક્ટિવ કરી શકો છો. જો તમને લાગી રહ્યુ છે કે તમારો કૉલ ડાયવર્ટ થઇ રહ્યો છો તો તમે આ કોડ ડાયલ કરી શકો છો.

કોડ *#*#4636#*#*:
આ કોડની મદદથી તમે તમારા ફોન  વિશે તમામ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. જેમ કે ફોનની કઇ બેટરી Wifi કનેક્ટશન ટેક્સ ફોનનું મૉડલ રેમ વગેરે... તમને જણાવી દઇએ કે આ કોડને ડાયલ કરવા પર કોઇ રૂપિયા કપાશે નહી.

સંકળાયેલા મુદ્દાઓ

vtvAdmin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ