બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સલમાન ખાનના ફેન્સને મોટો ઝટકો, 'માતૃભૂમિ'ની રિલીઝ ફરી ટળી, જાણો ક્યારે થશે રિલીઝ?

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / સલમાન ખાનના ફેન્સને મોટો ઝટકો, 'માતૃભૂમિ'ની રિલીઝ ફરી ટળી, જાણો ક્યારે થશે રિલીઝ?

Last Updated: 07:21 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સલમાન ખાનની આગામી ફિલ્મ "માતૃભૂમિ" રિલીઝ હજુ પણ ડીલે થઇ છે. આ મુવી મુવી આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે. જેમાં આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની હતી.

1/6

photoStories-logo

1. માતૃભૂમિ

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ "માતૃભૂમિ" ની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેંસને કદાચ વધુ રાહ જોવી પડશે. જો બધું બરાબર રહ્યું હોત તો સલમાન ખાનના ફેંસને આ ઈદ પર તેમના હીરોની નવી ફિલ્મ જોવા મળી હોત, પરંતુ ફિલ્મ ડીલે થઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સ્વતંત્રતા દિવસે થઈ શકે છે રિલીઝ

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ "માતૃભૂમિ" ની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેંસને કદાચ વધુ રાહ જોવી પડશે. જો બધું બરાબર રહ્યું હોત તો સલમાન ખાનના ફેંસને આ ઈદ પર તેમના હીરોની નવી ફિલ્મ જોવા મળી હોત, પરંતુ ફિલ્મ ડીલે થઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 2027માં આવશે મુવી

બોલિવૂડ હંગામાના રીપોર્ટ મુજબ "માતૃભૂમિ" ના મેકર આ વર્ષે ફિલ્મ રિલીઝ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. જોકે, હવે એવી શક્યતા છે કે ફિલ્મ 2027 સુધી મુલતવી રાખવામાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મામલો ઉકેલાયો નથી

સૂત્રએ જણાવ્યું હતું કે, "આ મામલો હજુ સુધી સંપૂર્ણપણે ઉકેલાયો નથી." જો આ મુદ્દો ઝડપથી ઉકેલાઈ જાય તો પણ, સારી રિલીઝ તારીખ શોધવી સરળ રહેશે નહીં, કારણ કે મોટાભાગના મુખ્ય સ્લોટ પહેલાથી જ બુક થઈ ગયા છે. સ્ટાર્સ અને ફિલ્મ મેકર ઘણીવાર તેમની ફિલ્મો બીજી ફિલ્મની જાહેર કરેલી રિલીઝ તારીખે રિલીઝ કરે છે, પરંતુ સલમાન ખાન આ બબાતે થોડો અલગ છે. તે બીજી ફિલ્મો સાથે બિનજરૂરી ટક્કર ઇચ્છતો નથી. જો તે ક્યારેય ટક્કર લેવાનું નક્કી કરે તો તે બીજી ફિલ્મને અગાઉથી જાણ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દશેરા વિક

ઇન્ડસ્ટ્રીના એક આંતરિક વ્યક્તિના મતે, "માતૃભૂમિ" માટે દશેરા સપ્તાહનો સપ્તાહ સારો વિકલ્પ હોઈ શકે છે. તેમણે કહ્યું, "આ વર્ષે દશેરા 20 ઓક્ટોબર, મંગળવારના રોજ આવે છે. સામાન્ય રીતે, દશેરાના આગલા દિવસે રજા જેવું વાતાવરણ હોય છે, જે બોક્સ ઓફિસ કલેક્શનમાં વધારો કરે છે. પરિણામે, "માતૃભૂમિ" લગભગ પાંચ દિવસનો લાંબો સપ્તાહાંત રહી શકે છે. "રામાયણ" ને પ્રી-પોન કરીને 30 ઓક્ટોબરે રિલીઝ થવાની ધારણા છે. તે પછી, નવેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી કોઈ મોટી ફિલ્મો નથી, જેનો ફાયદો "માતૃભૂમિ" ને પણ થઈ શકે છે."

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વમ્શી

હાલમાં, રાજકુમાર રાવની "રાફતાર" 16 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ઇમરાન હાશ્મી અને જેનેલિયા દેશમુખની "ગનમાસ્ટર (G9)" પણ તે જ તારીખે રિલીઝ થવાની અફવા છે, જોકે તેના નિર્માતાઓએ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં કોઈ ઉકેલ ન મળે, તો "માતૃભૂમિ" ના મેકર આગામી વર્ષે તેમની ફિલ્મ રિલીઝ કરી શકે છે. આ સ્થિતિમાં, સલમાન 2027 માં બે રિલીઝ કરી શકે છે. હાલમાં, સલમાન સાઉથ ડાયરેક્ટર વમ્શી માટે શૂટિંગ કરી રહ્યો છે. જેમાં પૈદિપલ્લીની ફિલ્મમાં નયનતારા પણ છે. આ ફિલ્મ પણ આવતા વર્ષે સિનેમાઘરોમાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan film delayed Mathrubhoomi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ