બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / મહાદેવની પ્રતિમા સામે ફર્યા સાત ફેરા, વરરાજો રડી પડ્યો, જુઓ પલક પુરસવાનીના લગ્નની તસવીરો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / મહાદેવની પ્રતિમા સામે ફર્યા સાત ફેરા, વરરાજો રડી પડ્યો, જુઓ પલક પુરસવાનીના લગ્નની તસવીરો

Last Updated: 06:50 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Palak Purswani Wedding Photo: ટીવી અભિનેત્રી પલક પુરસવાનીની હવે મિસમાંથી મિસિસ બની ગઈ છે. અભિનેત્રીએ તાજેતરમાં તેના બોયફ્રેન્ડ રોહન ખન્ના સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ હવે તેમના લગ્નનો એક વીડિયો શેર કર્યો છે, જે લોકોના હૃદયને સ્પર્શી રહ્યો છે. (Photo:instagram)

1/5

photoStories-logo

1. સાદગીથી લગ્ન

બિગ બોસ ફેમ પલક પુરસવાની હાલમાં જીવનના ખુશ તબક્કામાં છે. પલકે તાજેતરમાં તેના બોયફ્રેન્ડ રોહન ખન્ના સાથે સાદગીથી લગ્ન કરી નવું જીવન શરૂ કર્યું. (Photo:instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વરરાજા પલકને જોઈને રડી પડ્યો

વીડિયોમાં પલક પુરસવાની લાલ પોશાકમાં દુલ્હન બની મંડપમાં આવતી જોવા મળે છે. દુલ્હનને જોઈને પલકનો પતિ રોહન ખન્ના પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શક્યો નહીં. તેની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારબાદ વરરાજા રોહન ખન્ના તેના આંસુ લૂછતો જોવા મળ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પ્રેમથી ચુંબન

વરરાજાને રડતો જોઈને પલકે તેને શાંત પાડ્યો અને પ્રેમથી ગળે લગાવી તેને દિલાસો આપ્યો. પલકે વરરાજાને પ્રેમથી ચુંબન પણ કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ચાહકો પણ ભાવુક થઈ ગયા

દૂલ્હા-દુલ્હન અને રોહનનો આ વીડિયો ચાહકોના દિલ જીતી રહ્યો છે. ચાહકો અને સેલિબ્રિટીઓ કોમેન્ટ વિભાગમાં આ કપલ પર પ્રેમનો વરસાદ વરસાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આદિયોગીની પ્રતિમા સામે ફર્યા

નોંધનીય છે કે પલક પુરસવાની અને રોહન ખન્નાએ 26 જૂને કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં આદિયોગી (મહાદેવ) ની સૌથી મોટી પ્રતિમા સામે સાત ફેરા લઇ અને સાત જીવન સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. જોકે તેમણે બે અઠવાડિયા પછી તેમના લગ્નના ફોટા શેર કર્યા કારણ કે અભિનેત્રી તેના લગ્નને ખાનગી રાખવા માંગતી હતી. આ દંપતીના સ્વપ્નશીલ લગ્નના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Palak Purswani Photo Palak Purswani Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ