બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / રામ મંદિર ચોરી પરના નિવેદનથી ઘેરાયા અનુપમ ખેર, સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર થયા
5 ફોટો ગેલેરી
Last Updated: 06:13 PM, 13 July 2026
1/5
2/5
3/5
અનુપમ ખેર રામ મંદિર ચોરીને લઇ ઘેરાયા છે. કારણ કે લોકો સતત પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. હંમેશની જેમ સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા અનુપમ ખેરે કહ્યું, "લૂટ ત્યારે મચી હતી જ્યારે અહી ઘણા મુઘલ સમ્રાટો આવ્યા, આપણા મંદિરોમાંથી વસ્તુઓ ઉઠાવી ગયા. લુટ મચી હતી ત્યારે, જ્યારે મંદિર પરિસરમાં મહિલાઓ પર બળાત્કાર થયો. તે એક મોટી સમસ્યા હતી.
4/5
5/5
અનુપમ ખેર સ્પષ્ટપણે રામ મંદિરમાં થયેલી ચોરીનો બચાવ કરતા દેખાયા, જે નિવેદન લોકોને ગમ્યું ન હતું. એક યુઝરે લખ્યું, "તમે વૃદ્ધાવસ્થામાં પાગલ થઈ ગયા છો." બીજાએ લખ્યું, "કાકા, આ વખતે ધર્મનું રાજકારણ નહીં ચાલે." બીજાએ લખ્યું, "હવે એ જ કામ તમારા મનપસંદ પક્ષ અને સંગઠનના લોકો કરે છે." લોકો આવી ટિપ્પણી કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ