Good News / ભારતીયો માટે Green Cardને લઇને ખુશખબર, અમેરિકી સંસદમાં પાસ થયું આ બિલ

US House passes bill removing cap on issuing green cards

અમેરિકી સાંસદોએ ગ્રીન કાર્ડ રજૂ કરવા પર વર્તમાન સાત ટકાની સીમાને હટાવવાનાં ઉદ્દેશ્યથી બુધવારનાં રોજ એક બિલ પસાર થયું. આ બિલ દ્વારા ભારતનાં હજારો ભારતીયોને લાભ મળશે. ગ્રીનકાર્ડ કોઇ વ્યક્તિને અમેરિકામાં સ્થાયી રૂપથી રહેવા અને કામ કરવાની અનુમતિ આપે છે. આમાં દરેક દેશને રોજગાર આધારિત પ્રવાસી વીઝા માત્ર સાત ટકા આપવાની સીમાને ખતમ કરી દેવામાં આવેલ છે. આ બિલને કાયદાકીય સ્વરૂપ આપવા માટે અમેરિકાનાં રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરની જરૂરિયાત છે પરંતુ આ પહેલા આને સીનેટની મંજૂરીની આવશ્યકતા હશે કે જ્યાં રિપબ્લિકન સાંસદોની સારી એવી સંખ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ