બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:09 PM, 13 April 2024
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર અને બૅટ્સમેન ઋષભ પંત અને બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઘણીવાર ચર્ચાના કારણ બન્યા છે. થોડા સમય પહેલા જ બંનેના અફેરના સમાચાર આવ્યા હતા. ઉર્વશી રૌતેલાએ ઘણી વાર ઋષભ પંતને લઈને સોશિયલ મીડિયા પર કમેન્ટ પણ કરી છે સાથે ભારતની મેચ જોવા માટે ઘણી વાર ક્રિકેટ સ્ટેડિયમમાં પણ જોવા મળી છે.
ADVERTISEMENT
ઋષભ પંતના કારણે ઘણી વાર ઉર્વશી રૌતેલાને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો છે. ઉર્વશી રૌતેલાને દર વખતે ઋષભ પંતના નામની સાથે ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટોસ શેર કર્યા અને આ ફોટોને જોઇને એવું માનવામાં આવે છે કે તે હવે બીજા કોઈ ખિલાડી સાથે રિલેશનશિપમાં છે.
ADVERTISEMENT
12 એપ્રિલ શુકવારના રોજ ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટોસ શેર કરી. આ પોસ્ટમાં બે ફોટા શેર કર્યા આ સાથે કેપ્શનમાં બ્લેક રંગનો હાર્ટ ઇમોજી પણ હતું અને આ પોસ્ટમાં તેને પોતાના દિલની વાત કરી છે. વાસ્તવમાં તે ફોટામાં ઉર્વશી સાથે જે ખિલાડી છે તે ફ્રાંસનો જાણીતો ફૂટબોલર કરીમ બેંજમા છે. તો ઉર્વશી રૌતેલ ફ્રાંસના જાણીતા ફૂટબોલર કરીમ બેંજમાને ડેટ કરી રહી છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ફ્રાંસના ફૂટબોલર કરીમ બેંજમાની ઉર્વશી રૌતેલા સાથે મુલાકાત દુબઈમાં થઈ હતી. કરીમ બેંજમાની ગણતરી દુનિયામાં સૌથી વધુ કમાણી કરતાં ફૂટબોલરોમાં થાય છે. તે સાઉદી અરબના ક્લબ અલ ઇતિહાદના માટે રમે છે. અલ ઇતિહાદ કરીમ બેંજમાને એક સીઝનના લગભગ 1800 કરોડ રૂપિયા આપે છે. એટલે કે દર મહિને સેલરી રૂપે 148 કરોડ રૂપિયા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.