બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / UPTET Exam to be Held on Jan 23

યુપીટેટ / UPTET 2021ની નવી તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે, પેપર લીકને કારણે રદ કરાઈ હતી પરીક્ષા

Hiralal

Last Updated: 07:42 AM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપી શિક્ષક પાત્રતા પરીક્ષાની તારીખ જાહેર કરી દેવાઈ છે. 23 જાન્યુઆરીએ આ પરીક્ષા લેવાશે.

  • યુપી શિક્ષક પાત્રતા પરીક્ષાની નવી તારીખ જાહેર 
  • 23 જાન્યુઆરીએ લેવાશે યુપીટેટની પરીક્ષા
  • 28 નવેમ્બરે પેપર લીકને કારણે પરીક્ષા રદ કરી દેવાઈ હતી

28 નવેમ્બરે પેપર લીકને કારણે યુપીટેટની પરીક્ષા રદ કરી દેવાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિષ્પક્ષ તપાસની સાથે એક મહિનાની અંદર ફરી વાર પરીક્ષા આયોજિત કરવાની ખાતરી આપી હતી. સરકારે હવે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દીધી છે. 

યુપી ટીટી પરીક્ષા પેટર્ન
બેસિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષા દર વર્ષે ઓફલાઈન મોડમાં લેવાય છે. આ પરીક્ષાના માધ્યમથી યુપી રાજ્યની જુદીજુદી સ્કૂલોમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્તરે શિક્ષકોની પસંદગી થાય છે. 

પરીક્ષામાં સામેલ થશે આ પરીક્ષાર્થીઓ 
યુપીટીટી 2021ની પ્રાથમિક સ્તરની પરીક્ષા પ્રથમ પાળીમાં સવારે 10થી 12.30ની વચ્ચે થશે તો બપોરના 2.30થી 5ની પાળીમાં ઉચ્ચ પ્રાથમિક સ્તરની પરીક્ષા થશે. પ્રાથમિક સ્તરની પરીક્ષામાં 1291628 પરીક્ષાર્થી સામેલ થશે જ્યારે ઉચ્ચ પ્રાથમિક સ્તરની પરીક્ષામાં 873553

28 નવેમ્બરે પેપર લીકને કારણે પરીક્ષા રદ કરાઈ હતી 
28 નવેમ્બરે પેપર લીકને કારણે યોગી સરકારે આ પરીક્ષાને રદ કરવાની જાહેરાત કરી હતી જે હવે 23 જાન્યુઆરીએ થશે. 

નકલ રોકવાની ખાસ વ્યવસ્થા
પરીક્ષામાં ચોરી રોકવા માટે યુપી શાસન દ્વારા ખાસ આદેશ બહાર પડાયા છે. યુપીટીઈટી પ્રશ્રપત્ર અને ઓએમઆર શીટ છાપવા માટે પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરવા તથા સેન્ટરોની ફરી તપાસ કરવામાં સમય લાગી રહ્યો છે. આ પ્રક્રિયા બાદ પરીક્ષાર્થીઓને નવી રીતે પ્રવેશપત્ર જારી કરી દેવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ