ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તો શું ઓક્ટોબરમાં નહીં આવે PM-Kisanનો 24મો હપ્તો ? ખેડૂતો જાણી લેજો આ સમાચાર

photo-story

5 ફોટો ગેલેરી

PM-Kisan 24th Installment / તો શું ઓક્ટોબરમાં નહીં આવે PM-Kisanનો 24મો હપ્તો ? ખેડૂતો જાણી લેજો આ સમાચાર

Last Updated: 02:27 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પીએમ કિસાનનો 23મો હપ્તો જૂન 2026માં આવ્યો હતો. હવે ચાર મહિનાના સમયે ઓક્ટોબરમાં 23મો હપ્તો આવવાની સંભાવના છે પણ ઓફીશીયલ તારીખની જાહેરાત હજુ બાકી છે.

1/5

photoStories-logo

1. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

દેશના ખેડૂતો માટે ચાલતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મહત્ત્વની યોજનાઓમાંની એક છે. આ યોજના દ્વારા પાત્ર ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે. હવે ખેડૂતોની નજર આગામી 24મો હપ્તા પર છે. જેમાં સવાલ એ છે કે આ હપ્તો ક્યારે આવશે? શું ઓક્ટોબરમાં ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા પહોંચશે કે હજુ વધુ રાહ જોવી પડશે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને વર્ષમાં કેટલા પૈસા મળે છે?

પાત્ર લાભાર્થીઓને એક વર્ષમાં કુલ 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. સરકાર આ રકમ 2-2 હજાર રૂપિયાની ત્રણ હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં મોકલે છે. હપ્તાની રકમ ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સીધી લાભાર્થીના ખાતામાં પહોંચાડવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઓક્ટોબરમાં 24મો હપ્તો આવી શકે છે કે નહીં?

ખેડૂતોના મનમાં સૌથી મોટો સવાલ એ જ છે કે 24મો હપ્તો ક્યારે જાહેર થશે. પીએમ કિસાન યોજનાની કિસ્તો સામાન્ય રીતે લગભગ ચાર-ચાર મહિનાના સમયે આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પાછલો હપ્તો

પાછલો 23મો હપ્તો 20 જૂન 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ હિસાબે જોઈએ તો 24માં હપ્તાના ચાર મહિનાનો સમય આ મહિને એટલે કે ઓક્ટોબરમાં પૂરો થઈ રહ્યો છે. તેથી જ 24મો હપ્તો ઓક્ટોબરમાં જાહેર થવાની સંભાવના માનવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. તારીખની થઈ નથી જાહેરાત

જોકે હજુ સરકાર તરફથી હપ્તો જાહેર થવાની તારીખની જાહેરાત થઈ નથી. ચર્ચા એવી પણ છે કે સરકાર આવનારા દિવસોમાં ટૂંક સમયમાં તારીખની ઘોષણા કરી શકે છે, કેમ કે લાભાર્થીઓને દિવાળી પહેલાં હપ્તાની ભેટ આપી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PM Kisan installment PM Kisan Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ