ન્યૂઝ અપડેટ્સ
9 ફોટો ગેલેરી
Last Updated: 01:47 PM, 8 October 2026
1/9
જ્યોતિષમાં શનિ દેવને કર્મ અને ન્યાયના કારક માનવામાં આવે છે. હાલમાં શનિ વક્રી અવસ્થામાં મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ કારણે ઘણા લોકોને કામમાં વિલંબ, માનસિક દબાણ અને આર્થિક બાબતોમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. પણ આવનારા સમયમાં પરિસ્થિતિ બદલાવાની છે. પણ શનિ 11 ડિસેમ્બર 2026ના રોજ વક્રીમાંથી માર્ગી થશે. એટલે કે લગભગ 65 દિવસ બાદ શનિ પોતાની સીધી ચાલમાં પાછા ફરશે. શનિ માર્ગી થયા પછી અમુક રાશિઓના અટકેલા કામ આગળ વધી શકે છે અને લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓમાંથી રાહત મળવાના યોગ બની શકે છે.
2/9
શનિ માર્ગી થયા બાદ તમારા માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી શકે છે. લાંબા સમયથી અટવાએલા કામોમાં ગતિ આવવાના સંકેત છે. નોકરી કરતા લોકોને વર્ક પ્લેસમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. વ્યવસાય કરનારા માટે પણ નવા અવસર બની શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો અને જૂના રોકાણથી લાભ મળવાની સંભાવના છે.
ADVERTISEMENT
3/9
4/9
ADVERTISEMENT
5/9
6/9
ADVERTISEMENT
7/9
આ રાશિના જાતકોને પણ શનિ માર્ગી થવાથી રાહત મળી શકે છે. નોકરી કે વ્યવસાયમાં આવતી અડચણો ધીમે ધીમે ઓછી થઈ શકે છે. વર્ક પ્લેસમાં દબાણ ઘટશે. બાકી રહેલા કામ આગળ વધી શકે છે. પરિવાર સાથે પણ સારો સમય પસાર કરવાનો અવસર મળશે. આર્થિક બાબતોમાં સ્થિરતા આવવા સાથે જીવનના બીજા ક્ષેત્રોમાં પણ સંતુલન વધી શકે છે.
8/9
જ્યોતિષમાં ગ્રહની વક્રી અવસ્થાને તેની પ્રત્યક્ષ ગતિથી અલગ માનવામાં આવે છે. શનિની વક્રી ચાલ દરમિયાન ઘણા કિસ્સામાં મોડું, ફરીથી સમીક્ષા અને જૂના કામો પર પાછા ફરવાની સ્થિતિ બની શકે છે. જ્યારે માર્ગી થયા પછી અટવાએલા મામલાઓમાં ગતિ આવવાની જ્યોતિષીય માન્યતા છે. જોકે શનિના પરિણામ દરેક વ્યક્તિ માટે એકસરખા હોતા નથી. જન્મ કુંડળીમાં શનિની સ્થિતિ, દશા અને બીજા ગ્રહોના પ્રભાવના આધારે ફળ અલગ-અલગ હોઈ શકે છે. આથી કોઈપણ મોટા આર્થિક કે કરિયર સંબંધિત નિર્ણય માત્ર રાશિફળના આધારે ન લેવો જોઈએ.
ADVERTISEMENT
9/9
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
5 ફોટોઝ
PM-Kisan 24th Installment / તો શું ઓક્ટોબરમાં નહીં આવે PM-Kisanનો 24મો હપ્તો ? ખેડૂતો જાણી લેજો આ સમાચાર
8 ફોટોઝ
Shardiya Navratri 2026 / 11 ઓક્ટોબરથી શરૂ થશે શારદીય નવરાત્રી, જાણો કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?