ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Budget / union railway Budget 2021

બજેટ 2021 / રેલવે માટે ફાળવાયું 1.10 લાખ કરોડનું બજેટ, મેટ્રો પ્રોજેક્ટ માટે શરૂ થશે આ નવી યોજના

Published By: Gayatri

Last Updated: 12:02 PM, 1 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની મહામારી બાદ નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે બજેટ રજૂ કર્યુ હતુ જેમાં રેલવે માટે તેમણે અગત્યની જાહેરાત કરી હતી.

ADVERTISEMENT

  • રેલવેને 1.1 લાખ કરોડની ફાળવણી
  • સોન નગર ગોમો સલેક્શન પીપીપી મોડલ પર બનશે
  • 27 શેહરોમાં મેટ્રો ટ્રેનની ભેટ મળશે

મહામારી બાદ ડિજિટલ બજેટ રજૂ થયુ છે. 

નેશનલ રેલ પ્લાન 2030 તૈયાર છે. ફ્યૂચર રેડી સેલ સિસ્ટમ બનાવવું આપણું લક્ષ્યાંક છે. મેક ઈન્ડિયા ઉપર ફોકસ કરવું જરૂરી છે. અને મોદી સરકાર એ જ કરશે. 2030 સુધી બ્રોડ ગેજ લાઈનનું વિદ્યુતી કરણ કરાશે. વેસ્ટર્ન એન્ડ ઈસ્ટન ફ્રેન્ડ કોરિડોર જૂન 2022 સુધી તૈયાર થઈ જશે. સોન નગર ગોમો સલેક્શન પીપીપી મોડલ પર બનશે. 

મેટ્રો પ્રોજેક્ટ માટે શું? 

  • મેટ્રોને લઇ બજેટમાં મહત્વની જાહેરાત
  • મેટ્રો પ્રોજેક્ટ માટે કેન્દ્રની નવી યોજના
  • બે પ્રકારની મેટ્રોઃ મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો 
  • મેટ્રોના વિસ્તાર માટે કેન્દ્ર મદદ કરશે
  • વધુ કેટલાક શહેરોમાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ થશે
  • મેટ્રો માટે 11 હજાર કરોડની ફાળવણી
  • કોચ્ચિ, ચેન્નાઇ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટ
  • હાલ 702 કિલોમીટર સુધી મેટ્રો ચાલી રહી છે
  • 27 શહેરમાં કુલ 1 હજાર 16 કિલોમીટર રૂટ પર મેટ્રોનું કામ ચાલી રહ્યું છે
  • ઓછા ખર્ચ મેટ્રો લાઇટ્સ અને મેટ્રો નિયો શરૂ કરાશે
  • કોચ્ચિ મેટ્રોમાં 1900 કરોડના ખર્ચે 11 કિમીનો રૂટ તૈયાર કરાશે
  • ચેન્નાઇમાં 63 હજાર કરોડના ખર્ચે 180 કિમી લાંબો રૂટ તૈયાર કરાશે
  • બેંગલુરુમાં 14 હજાર 788 કરોડના ખર્ચે 58 કિમી લાંબી મેટ્રો લાઇન બનશે
  • નાગપુરમાં 5 હજાર 976 કરોડ અને નાસિકમાં 2 હજાર 92 કરોડના ખર્ચે મેટ્રો બનશે

રેલવેને લઇ બજેટમાં શું?  

  • રેલવેને લઇ બજેટમાં જાહેરાત
  • રેલવેમાં 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી
  • રેલવેમાં કેટલીક વધુ ફ્રેટ કોરીડોરની યોજના
  • બ્રોડગેજ માટે વિદ્યુતીકરણનું કામ તેજ કરાશે
  • 2022 સુધી બંને ફ્રેટ કોરીડોરનું કામ શરૂ કરાશે
  • પર્યટક રુટ માટે રેલવેનો નવો પ્લાન
  • મેક ઇન ઇન્ડિયા પર વધુ જોર અપાશે
  • 2030થી નવી રેલ યોજના શરૂ થશે

 

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2021 union budget 2021 બજેટ 2021 Budget 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ