ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Budget / union budget 2021 custom duty

બજેટ 2021 / Budget 2021 : સ્વદેશી વસ્તુઓ સસ્તી થઈ, જાણો શું સસ્તુ થયું શું મોંઘુ?

Published By: Gayatri

Last Updated: 06:21 PM, 1 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ 2021માં નિર્મલા સીતારામણે આજે રજૂ કર્યુ હતુ જેમાં કસ્ટમ ડ્યુટીને લઈને મોટી જાહેરાત કરી હતી. જાણો શું સસ્તુ થશે શું મોંઘું

ADVERTISEMENT

નાણા મંત્રી નિર્મલા સિતારમણે 2021 માટે બજેટ જાહેર કર્યું છે. આ બજેટ પર લોકો ઘણી આશા રાખીને બેઠા હતા. જોકે સરકારે એવી કોઈ જ રાહત આપી નથી. 

 
સરકારે દારૂ, કાબુલી ચણા, વટાણા, તૂવેરની દાળ સહિત અનેક ઉત્પાદનો પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અનેક પ્રકારના કાચા રો મટિરીયલ પર કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. જોકે સ્ટીલ, કોપર અને સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી છે. મોબાઈલ સહિત કેટલાક પાર્ટ્સ પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે.  જેથી આ પાર્ટ્સ મોંઘા પડશે. 

કોટન, સિલ્ક, પ્લાસ્ટિક, લેધર, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, ઓટો પાર્ટ્સ, સોલર પ્રોડક્ટ્સ, મોબાઈલ, ચાર્જર, ઈમ્પોર્ટેડ કપડા, LED બલ્બ, ફ્રીજ, AC હવે મોંઘા થઈ જશે.આ ઉપરાંત નાયલોન કપડા, લોખંડ, સ્ટીલ, કોપર, સોના-ચાંદી અને પ્લેટિનમ સસ્તું થશે. 

જાણો શું સસ્તુ શું મોંઘુ

શું સસ્તું શું મોંઘું
સોનું-ચાંદી મોબાઇલ
સ્ટીલ, લોખંડ મોબાઈલ પાર્ટસ
તાંબુ ઓટો પાર્ટસ
ચામડાની વસ્તુ

ઈલેક્ટ્રોનીક સામાન

ઘરેેલૂ કપડા વિદેશી કપડા
સ્વદેશી જૂતા-ચંપલ  


ઓક્ટોબર 2021માં નવી કસ્ટમ ડ્યૂટી પોલિસી

  • મોબાઈલ ફોન મોંઘા થવાની શક્યતા
  • મોબાઈલના પાર્ટ્સ પર 2.5 ટકા કસ્ટમ ડ્યૂટી લાગૂ થશે
  • સ્ટીલ પ્રોડક્ટ પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો
  • સ્ટીલ પ્રોડક્ટ પર કસ્ટમ ડ્યૂટી 7.5 ટકા ઘટાડાઈ
  • તાંબા પર કસ્ટમ ડ્યૂટી 2.5 ટકા ઘટાડાઈ
  • લોખંડ, સ્ટીલ અને તાંબુ વધુ સસ્તું થશે
  • સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી પર ઘટાડાઈ
  • સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી 12.5 ટકા કરાઈ
  • કોટન પર કસ્ટમ ડ્યૂટી 10 ટકા વધારાઈ
  • વિદેશી કપડા મોંઘા થશે

 

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2021 union budget 2021 બજેટ 2021 Budget 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ