ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
હોમ લોન પર છૂટ 2022 સુધી રહેશે
હોમલોનના વ્યાજ પર ટેક્સમાં 2022 સુધી છૂટ આપવામાં આવી છે. એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની ખરીદી પર છૂટ વધારાઈ છે. હાઉસિંગ પ્રોજેક્ટની ખરીદી પર છૂટ 1 વર્ષ વધારાઈ છે. સસ્તા દર વાળા ઘરમાં લોન પર વ્યાજમાં ટેક્સની એક વર્ષ સુધી છૂટ મળી છે. 31 માર્ચ 2022 ઘર ખરીદવા પર લોનમાં વ્યાજમાંથી 1.5 લાખની છૂટ આપવામાં આવી છે. ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડથી વધારી 10 કરોડ કરવા પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
ADVERTISEMENT
હોમલોનને લઇ બજેટમાં શું?
સંકળાયેલા મુદ્દાઓ