બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / દરોડા વખતે પોલીસમાં હાથમાં આવ્યાં યુવતીના અંડરગારમેન્ટ્સ-સેક્સ ટોય, પછી કર્યું ચોંકાવનારુ

બ્રિટન / દરોડા વખતે પોલીસમાં હાથમાં આવ્યાં યુવતીના અંડરગારમેન્ટ્સ-સેક્સ ટોય, પછી કર્યું ચોંકાવનારુ

Published By: Hiralal Parmar

Last Updated: 08:11 AM, 28 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનમાં દરોડા વખતે પોલીસને મહિલાના અંડરગારમેન્ટ્સ અને સેક્સી ટોય મળ્યાં હતા જે પછી તેમણે તેની ખૂબ મજાક ઉડાવી, હવે તેમને આ મજાક ભારે પડી છે.

બ્રિટનમાં એક હેરાનીભર્યો મામલો સામે આવ્યો છે. ડ્રગ્સ સંબંધિત કેસમાં મહિલાના ઘેર દરોડા પાડતાં પોલીસ અધિકારીઓ અયોગ્ય કામ કરી બેઠા હતા. હકીકતમાં દરોડા વખતે પોલીસના હાથમાં મહિલાના અંડરગારમેન્ટ અને સેક્સ ટોયઝ આવી જતાં તેઓ હસ્યા હતા અને તેમણે આ મુદ્દે મહિલાને મજાક બનાવી હતી.

ફરિયાદ કરતાં મહિલાને મળ્યું 3500 પાઉન્ડનું વળતર

મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી દેતાં પોલીસને મહિલાને 3500 પાઉન્ડનું વળતર આપવાનો વારો આવ્યો હતો.

દરોડા વખતે શું બન્યું

નિકોલા, જેને ફરિયાદ કરતી વખતે બોડીકેમ ફૂટેજ બતાવવામાં આવ્યો હતો, તેણે કહ્યું: "એક પુરુષ અધિકારી પલંગના તળિયે હતો. તેણે બે નીકર ઉપાડ્યા અને બીજા પુરુષ અધિકારી પર ફેંક્યા, અને તેણે નીચે જોયું અને કહ્યું: 'શું તમે તે મારા પર ફેંક્યા?' જે પુરુષ અધિકારીએ અન્ડરવેર ફેંક્યું હતું તે મારા સેક્સ ટોયસના બોક્સને જોઈ રહ્યો હતો અને હસતો હતો, મજાક કરતો હતો. મહિલાએ કહ્યું કે પોલીસ અધિકારીઓ મેદાનમાં રમતાં છોકરાઓ જેવું વર્તન કરી રહ્યાં હતા.

વધુ વાંચો : VIDEO : જાણીતા ક્રિકેટરનું રોડ એક્સિડન્ટમાં મોત થતાં શોકની લહેર, આઘાતજનક CCTV ફૂટેજ આવ્યાં

પોલીસે શું ખુલાસો કર્યો

પોલીસે કહ્યું કે દરોડા વખતે તેમને સેક્સ ટોયનું બોક્સ મળ્યું હતું પરંતુ તે અમે સ્પર્શ્યું નહોતું કે ખોલ્યું પણ નહોતું. પોલીસે ખાલી મજાક કરી હતી જોકે તેમનો હેતુ કોઈને દુખ પહોંચાડવાનો નહોતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

london police raid UK

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ