બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / UGC has taken an important decision regarding Gujarat University

એજ્યુકેશન / ગુજરાત યુનિવર્સિટીને લઇ UGCએ લીધો મહત્વનો નિર્ણય: આ ફિલ્ડના વિદ્યાર્થીઓની શિક્ષણ સિસ્ટમમાં કરાયો મોટો ફેરફાર, જુઓ શું

Priyakant

Last Updated: 09:20 AM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણને લઈ મોટા સમાચાર સામે આવ્યા

  • UGCએ ઓનલાઇન શિક્ષણને આપી મંજૂરી
  • UG અને PGના કોર્ષ માટે આપી મંજૂરી
  • ઓનલાઇન શિક્ષણ માટે હાલ સ્ટ્રક્ચર તૈયાર નહિં

ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, UGCએ UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણને મંજૂરી આપી દીધી છે. જેને લઈ હવે ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણ અપાશે. વિદ્યાર્થીઓને 6 ઓનલાઇન કોર્ષમાં નવા સત્રથી પ્રવેશ અપાશે. 

ગુજરાત યુનિવર્સિટીમાં હવે આગામી દિવસોએ UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણ અપાશે. જોકે 6 ઓનલાઇન કોર્ષમાં વિદ્યાર્થીઓને  નવા સત્રથી પ્રવેશ અપાશે. યુનિવર્સિટીમાં ઓનલાઇન શિક્ષણ માટે હાલ સ્ટ્રક્ચર તૈયાર નહીં હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે વિદ્યાર્થીઓની સંખ્યા અને ફી સ્ટ્રક્ચર નક્કી કરવાનું પણ હાલ બાકી છે. પણ UGCની મંજૂરી બાદ હવે આગામી દિવસોએ હવે ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણ અપાશે.

યુનિવર્સિટી લાયબ્રેરી 10:30 સુધી ખુલ્લી રહેશે

આ તરફ તાજેતરમાં જ લેવાયેલ એક નિર્ણય મુજબ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ યુનિવર્સિટી લાયબ્રેરી હવે રાતના 10:30 સુધી ખુલ્લી રહેશે. મહત્વનું છે કે, હાલ લાયબ્રેરીનો સમય સવારના 8થી રાતના 8 સુધીનો એટલે કે 12 કલાકનો છે પરંતુ યુનિ.ની મંજૂરીથી અઢી કલાકનો સમય વધારવામા આવ્યો છે. જેથી યુજી-પીજીમાં અભ્યાસ કરતા અને ભણવા સાથે નોકરી કરતા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકે  તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી યુવાનો કરી શકે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ