બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / trump admin urges us court not to block work permits to spouses of h1b visa holders

શૉકિંગ / હવે ટ્રમ્પે કર્યુ એવું કામ કે અમેરિકામાં વસતા ભારતીયોને લાગશે મોટો ઝટકો

Published By: Krupa

Last Updated: 05:27 PM, 7 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

H4 વિઝા (H1B Visa) અમેરિકાની નાગરિકતા અને યૂએસસીઆઇએસ દ્વારા H1 વિઝાધારકોના પરિવારના નજીકના સભ્યો (પતિ/પત્ની અને 21 વર્ષની ઉંમર સુધીના બાળક) ને આપવામાં આવે છે.

  • અમેરિકામાં વસતા ભારતીયોને લાગશે મોટો ઝટકો
  • H1B વિઝાધારક ભારતીય આઇટી વ્યવસાય કરતા હોય છે
  • 'સેવ જૉબ્સ યૂએસએ'ના અમેરિકન ટેકનીક કર્મીઓએ એમના સભ્યોને પહોંચતા આર્થિક નુકસાનનું આકલન કર્યું

અમેરિકામાં ટ્રંપ પ્રશાસને એક મોટું પગલું ભરતાં એક સંઘીય જિલ્લા કોર્ટથી પૂર્વ એમિરાકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાંની સરકારે એ નિયમ પર રોક ના લગાવવાનો અનુરોધ કર્યો છે જેમાં કેટલીક શ્રેણીઓમાં H1 બી વિઝા ધારકોના પતિ/પત્નીઓને દેશમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવે છે. ગૃહ મંત્રાલયે અમેરિકી જિલ્લા કોર્ટ ડિસ્ટ્રીક્ટ વૉશિંગ્ટનમાં આ સપ્તાહે દલીલ કરી કે H4 વિઝા ધારકોને કામ કરવાની મંજૂર આપનાર 2015ના આદેશને પડકાર આપનાર અમેરિકન પ્રૌદ્યગિકી વ્યવસાય કરતા લોકોને આ પ્રકારની મંજૂરીથી કોઇ નુકસાન થયું નથી. 

નોંધનીય છે કે H1B વિઝા અમેરિકાની નાગરિકતા અને યૂએસસીઆઇએસ દ્વારા H1 વિઝા ધારકોના પરિવારના નજીકના સભ્યો (પતિ/પત્ની અને 21 વર્ષની ઉંમર સુધીના બાળક)ને આપવામાં આવે છે. મોટાભાગે H1 બી વિઝાધારક ભારતીય આઇટી વ્યવસાય કરતા હોય છે. આ સામાન્ય રીતે એ લોકોને આપવામાં આવે છે જેમને પહેલા જ રોજગાર આધારિત કાનૂની સ્થાયી નિવાસીનો દરજ્જો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 

ડીએચએસએ 5મી મે ના રોજ પોતાની અરજીમાં કહ્યું કે 'સેવ જૉબ્સ યૂએસએ'ના અમેરિકન ટેકનીક કર્મીઓ તરફથી કરવામાં આવેલી દલીલમાં એમના સભ્યોને સંભાવિત રૂપથી પહોંચતા આર્થિક નુકસાનનું આકલન કરવામાં આવ્યું છે. 'સેવ જૉબ્સ યૂએસ'એ 2015માં દાખલ કેસમાં દલીલ કરી હતી કે ઓબામા પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલા નિયમથી એમના એ સભ્યોને નુકસાન પહોંચશે જે અમેરિકન પ્રોદ્યોગિકી કર્મી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

H1B visa Trump world એચ-1બી વીઝા ટ્રંપ Shocking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ