ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:31 PM, 8 October 2025
ADVERTISEMENT
Viral Video: છોકરીનો જોરદાર ડાન્સનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં છોકરીનું પર્ફોર્મન્સ એટલું જોરદાર છે જેને જોઇ તમે સ્તબ્ધ થઇ જશો.
ADVERTISEMENT
એક છોકરીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પર્ફોર્મન્સ કોલેજ ફંક્શનમાં હોય તેવું લાગે છે. કેટલાક આ વિડિયો જોઇ પ્રશંસા જ્યારે કેટલાક તેના પોશાક પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT
વીડિયોમાં છોકરી કાળા શોર્ટ્સ અને સફેદ શર્ટ પહેરીને સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળે છે. તે કેટરિના કૈફના જાણીતા ગીત "શીલા કી જવાની" સહિત અનેક લોકપ્રિય ગીતો પર પર્ફોર્મ કરે છે. તેનું પર્ફોર્મન્સ એટલું મનમોહક છે કે લોકો તેને ઉત્સાહિત કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ઘણી વખત શેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જેમ જેમ આ વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે, તેમ તેમ કમેન્ટો આવી રહી છે. કેટલાક તેના વખાણ કરી રહ્યા છે, જ્યારે અન્ય તેની ટીકા કરવામાં પાછળ નથી રહી રહ્યા. એક યુઝરે લખ્યું, " તે વિદ્યાર્થી છે કે બાર ડાન્સર?" જ્યારે બીજા યુઝરે કટાક્ષમાં કહ્યું, "બેટી પઢાઓ, બેટી નચાઓ."

ADVERTISEMENT
લોકોની કમેન્ટ
બીજા યુઝરે કહ્યું કે કોલેજના કાર્યક્રમમાં નાચવું ખોટું નથી. દરેક કોલેજમાં આવા કાર્યક્રમ થતા હોય છે. જ્યારે કેટલાકે તેને આઇઆઇટી જેવી સંસ્થા માટે શરમજનક ગણાવ્યું. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી છે અને તે સતત વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Viral / VIDEO: ભારત એમ જ નથી કહેવાતું જુગાડનું વિશ્વગુરુ! વિશ્વાસ ન આવે તો જોઈ લો વીડિયો
આ છોકરી કોણ છે?
ADVERTISEMENT
કેટલાક આને પેઢીઓ વચ્ચેના વિચારના તફાવત સાથે જોડી રહ્યા છે. તેઓ કહે છે કે આજની યુવા પેઢી પોતાની ઓળખ અને સ્વતંત્રતા પ્રત્યે વધુ સભાન છે. જ્યારે સમાજનો એક વર્ગ હજુ પણ પરંપરાગત વિચારસરણીથી મુક્ત થયો નથી. આ વિડિઓ બે વર્ષ જૂનો છે, અને જે છોકરી પરફોર્મ કરી રહી છે તેનું નામ કોમલ સિંહ છે. તેણે 2023 માં આ પ્રદર્શન આપ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT