બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / 3 રાશિઓનું ખિસ્સું ખાલી થઈ જશે, કરી લેજો આ ઉપાય, સિંહ રાશિમાં શુક્રનું ગોચર
6 ફોટો ગેલેરી
Last Updated: 05:14 PM, 4 July 2026
1/6
શુક્ર ટૂંક સમયમાં રાશિ બદલશે. જેમાં 4 જુલાઈ 2026 ના રોજ સાંજે 7:18 વાગ્યે સૂર્યની રાશિ સિંહ રાશિમાં ગોચર કરશે. જેમાં તે 1 ઓગસ્ટના રોજ સવારે 9:33 વાગ્યા સુધી અહીંયા રહેશે. શુક્રનું આ ગોચર અમુક રાશિઓ માટે સમૃદ્ધિમાં વધારો લાવશે, સાથે ત્રણ રાશિઓના જીવનમાં મોટો ઉતાર-ચઢાવ અને પડકારો લાવી શકે છે. ચાલો જાણીએ કે રાશિઓ કઈ છે.
2/6
શુક્રના આ ગોચરથી તમારે સાવધાન રહેવું. જેમાં વર્ક પ્લેસ પર સાથીદારો કે સીનીયર અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. કોઈપણ નવું, મોટું રોકાણ કરતા પહેલા, અનુભવી લોકોની સલાહ લો. નહીં તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તમારા પ્રેમ જીવન અને લગ્ન જીવનમાં નાની નાની બાબતોને લઈને તણાવ વધી શકે છે. તમારી વાણી પર કંટ્રોલ રાખો. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી તમે માનસિક તણાવ અને પેટ સંબંધિત સમસ્યાઓથી પ્રભાવિત થઈ શકો છો.
3/6
શુક્ર તમારી રાશિમાં ગોચર કરી રહ્યો હોવાથી આ સમય દરમિયાન ભૌતિક સુખ-સુવિધાઓ અને વૈભવી વસ્તુઓ પરનો તમારો ખર્ચ ભારે વધી શકે છે, જે તમારા માસિક બજેટને ખોરવી કરી શકે છે. નકામા ખર્ચને કંટ્રોલ કરવો ખુબ જરૂરી છે. ઓફિસમાં કામનું દબાણ વધી શકે છે, જે સ્ટ્રેસ તરફ દોરી શકે છે. તમારા જીવનસાથી સાથે ઈગો બાબતે અથડામણ ટાળો.
4/6
તમારા માટે શુક્રનું ગોચર થોડા નકારાત્મક પરિણામો લાવી શકે છે. જેમાં ભાગીદારીમાં રહેલા લોકોએ આ દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા જાળવી રાખો નહીં તો પરસ્પર વિવાદો કોર્ટ સુધી પહોંચી શકે છે. અટકેલા ભંડોળ પ્રાપ્ત કરવામાં વધુ વિલંબ થઈ શકે છે. કોઈ મુદ્દાને કારણે પરિવારમાં વિવાદો ઉભા થઈ શકે છે. માતાપિતા કે લાઈફપાર્ટનર સાથે વૈચારિક મતભેદો વધી શકે છે. આ દરમિયાન ધીરજ રાખો અને કાળજીપૂર્વક વિચાર કર્યા બાદ જ મુસાફરી કરો.
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ