બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Tragedy With Nia Sharma Her Lehnga Caught Fire

VIRAL / દિવાળી પાર્ટીમાં આ એક્ટ્રેસે પહેર્યો લહેંગો, આગ લાગતા માંડ-માંડ બચ્યો જીવ

Published By: Juhi

Last Updated: 11:58 AM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી સીરિયલ 'જમાઇ રાજા' ફેમ નાના પડદાની હોટ અને બોલ્ડ એક્ટ્રેસ નિયા શર્મા દિવાળી પર ગજબ સુંદર લાગે છે. દિવાળી પર તે એક પાર્ટીમાં ગઇ હતી. જ્યાં તે સુંદર લહેંગામાં જોવા મળી પરંતુ એક દીવાથી તેનો લહેંગો બળી ગયો. આગ પર તરત જ કાબૂ મેળવી લેવામાં આવ્યો. પરંતુ તેનો લહેંગો સળગી ગયો.

નિયાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોતાની સ્ટોરી ફેન્સ સાથે શૅર કરી. નિયાએ જણાવ્યુ કે, ''કેવી રીતે એક નાનકડો દીવો મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેણે સળગેલા લહેંગાની ફોટો પણ શૅર કરી છે. નિયાએ પોતાની પોસ્ટમાં લખ્યુ કે, એક દીવાની શક્તિ. એક સેકન્ડમાં આગ લાગી ગઇ...મેં ઘણા લેયરનો લહેંગો પહેર્યો હોવાના કારણે બચી ગઈ, કંઈ પણ થઈ શકતું હતુ.''

ઉલ્લેખનીય છે કે, નિયા શર્મા એકતા કપૂરના શો નાગિનની ચોથી સિઝનમાં જોવા મળશે, તે ઇચ્છાધારી નાગિનના રૂપમમાં જોવા મળવાની છે. નાગિનની સિઝન 1 અને 2માં મૌની રોયએ નાગિનનું કેરેક્ટર પ્લે કર્યો હતો, જ્યારે સુરભિને સિઝન 3માં જોવાઇ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

DIwali 2019 Entertainment Niya Sharma Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ