બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / કામમાં સફળતા મળશે, આ રાશિના જાતકોએ તબિયતની કાળજી લેવી, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / કામમાં સફળતા મળશે, આ રાશિના જાતકોએ તબિયતની કાળજી લેવી, જુઓ આજનું રાશિફળ

Last Updated: 11:22 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ સોમવાર (29 જૂન 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

29 06 2026 સોમવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ પૂનમ, નક્ષત્ર મૂળ, યોગ શુક્લ, કરણ વિષ્ટિ ભદ્રા, રાશિ ધન (ભ.ધ.ષ.ઢ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળા નિર્ણયો લેવા નહીં, પરિવારમાં તણાવ રહેશે, સ્વાસ્થ્ય બાબતે ચડાવ ઉતાર રહેશે, શેર બજારમાં સાચવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેર લે વેચમાં સફળતા મળશે, ધાર્મિક કાર્યોની સંભાવના છે, કોર્ટ કચેરીમાં નુકસાન થાય, જૂના મિત્રોથી મુલાકાત થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિક વિકાસ થશે, પરિવારમાં શાંતિ જણાશે, તબિયત બાબતે કાળજી રાખવી, દાંપત્ય જીવનમાં હૂંફ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શત્રુઓથી સાવધાન રહેવું, સમજી વિચારીને કામ કરવું, ધંધામાં ફાયદો થશે, કર્મચારીથી સહયોગ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત વધુ સફળતા ઓછી મળે, ધંધામાં ધ્યાન આપો, મધ્યસ્થી બનતા પહેલા વિચારો, સંતાનોનો પ્રશ્નોનોમાં હળવાશ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મોસાળથી લાભ, માતાના આશીર્વાદથી શાંતિ, બોલતા પહેલા ધ્યાન રાખવું, સગા વ્હાલાથી લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ ભાંડુથી લાભ, પરાક્રમમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદયની ઉત્તમ તક મળશે, તબિયતની કાળજી લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીના કામથી લાભ થશે, વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે, કોઈપણ પ્રકારની ઉધારી થી સાચવવું, લેવડ દેવડ માં કાળજીથી કામ લેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે નવી તકો મળશે, ધીરજથી કામની શરૂઆત કરવી, કોઈ કામમાં ઉતાવળ ન કરવી, અચાનક બહારગામ જવાનું થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માતાના સ્વાસ્થ્યમાં સાચવવું, નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, કોઈ સારા સમાચાર મળશે, પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનું થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈવાળા કામમાં સફળતા મળશે, ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે, સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે, કરેલી મહેનત સારૂ ફળ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનનુ સારું સુખ મળશે, પરિવારમાં તણાવ રહેશે, નાના મોટા રોકાણમાં લાભ થશે, જમીનના લગતા કામમાં ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 29 June 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ