બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ મેયર હિતેશ બારોટની સાદગી ફરી ચર્ચામાં, પ્રશિક્ષણ શિબિરમાં સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયા

અમદાવાદ / અમદાવાદ મેયર હિતેશ બારોટની સાદગી ફરી ચર્ચામાં, પ્રશિક્ષણ શિબિરમાં સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયા

Vishal Khamar

Last Updated: 09:46 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાના થલતેજ વોર્ડ ખાતે ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી. મેયર હોવા છતાં પણ તેઓ શિબિરમાં સામાન્ય કાર્યકર્તા તરીકે જોવા મળ્યા હતા.

અમદાવાદના મેયર હિતેશ બારોટ ફરી એકવાર પોતાની સાદગી અને કાર્યકર્તા પ્રત્યેના લગાવને કારણે ચર્ચામાં આવ્યા છે. થલતેજ વોર્ડ ભાજપ દ્વારા આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં તેમણે સામાન્ય કાર્યકર્તા તરીકે હાજરી આપી હતી.

કાર્યકર્તાઓ સાથે ખુરશી પર બેઠા

મેયર હોવા છતાં હિતેશ બારોટે કોઈ વિશેષ વ્યવસ્થા સ્વીકારી નહોતી. તેઓ અન્ય કાર્યકર્તાઓની સાથે છેલ્લી હરોળમાં સામાન્ય ખુરશી પર બેઠેલા જોવા મળ્યા હતા. તેમની આ સરળતા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાએ ઉપસ્થિત કાર્યકર્તાઓનું ધ્યાન આકર્ષ્યું હતું.

હિતેશ બારોટ સામાન્ય કાર્યકર્તા તરીકે જોવા મળ્યા

પ્રશિક્ષણ શિબિર દરમિયાન હિતેશ બારોટે પોતાને મેયર તરીકે નહીં પરંતુ ભાજપના એક સામાન્ય કાર્યકર્તા તરીકે રજૂ કર્યા હતા. તેમની આ સાદગી અને કાર્યકર્તાઓ સાથેની સમાનતાભરી હાજરીને ઉપસ્થિત લોકોએ આવકારી હતી.

આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ, 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની આગાહી

પ્રશિક્ષણ શિબિર માં કાર્યકર્તા બની બેઠા મેયર હિતેશ બારોટ

ભાજપના સંગઠનમાં કાર્યકર્તા કેન્દ્રિત કાર્યપદ્ધતિને વધુ મજબૂત બનાવવાના સંદેશ સાથે યોજાયેલી આ પ્રશિક્ષણ શિબિરમાં અનેક કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. મેયર હિતેશ બારોટની સામાન્ય કાર્યકર્તા તરીકેની ઉપસ્થિતિ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad Ahmedabad Mayor Hitesh Barot Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ