બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / સુરતના સમાચાર / રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ, 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની આગાહી
5 ફોટો ગેલેરી
Last Updated: 07:28 PM, 28 June 2026
1/5
2/5
3/5
4/5
દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. 1 જુલાઈના રોજ દરિયો તોફાની રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. પ્રશાસને પણ સ્થાનિક તંત્રને સતર્ક રહેવા અને ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જરૂરી તૈયારીઓ રાખવા સૂચના આપી છે.
5/5
ભાવનગરમાં વરસાદી માહોલ છવાયો છે. તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બગદાણા, ઠાડચ, ઠળિયા દેવળીયા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ