ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Today all CNG pumps in the state will be closed for 2 hours, find out what is the demand of petroleum dealers?

વિરોધ / આજે રાજ્યના તમામ CNG પંપ રહેશે 2 કલાક માટે બંધ, જાણો શું છે પેટ્રોલિયમ ડિલર્સની માંગ?

Published By: ParthB

Last Updated: 08:35 AM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમિશન વધારવાના પ્રશ્ન છેલ્લા એક વર્ષથી યથાવત રહેતા ડિલરો દ્વારા આંદોલન કરાશે

ADVERTISEMENT

  • રાજ્યભરમાં આજે CNGનું વેચાણ 2 કલાક બંધ રહેશે
  • ડીલર માર્જિન વધારવાની માંગ સાથે આંદોલન
  • સૌરાષ્ટ્રના પેટ્રોલપંપ ચાલકો પણ જોડાશે વિરોધમાં

રાજ્યભરમાં આજે CNGનું વેચાણ 2 કલાક બંધ રહેશે

ઉલ્લેખનીય છે કે, CNGના કમિશનમાં વધારો કરવાની ખાતરી આપ્યા બાદ કંપનીઓ દ્વારા વધારો નહીં કરતા આજે  અમદાવાદ સહિત ગુજરાતભરમાં CNG ડીલરો દ્વારા બપોરે 1થી 3 કલાક સુધી સીએનજીનું વેચાણ બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 

એક વર્ષથી વધુ સમય વિતવા છતા પ્રશ્નોનું નથી થયું સમાધાન

આ અંગે સુત્રોના જણાવ્યા અનુસાર, CNGનું ડિલર માર્જીન ગત તા.1/6/2019ના રોજ વધારવાનું નકકી કરેલ જેને આજે 30 મહિના થઈ ગયા છતાં ડિલર માર્જિનમાં કોઈ વધારો થયો નથી. આ બાબતે અમે ઓઈલ કંપનીને અનેક વખત રજૂઆત કરેલી છે. પરંતુ રજૂઆતને ધ્યાનમાં લીધી નથી. જેને લઈને ડિલરોએ ના છૂટકે અભિયાન છેડવાનું નકકી કરવામાં આવ્યું છે.આ અભિયાનમાં સૌરાષ્ટ્રના પેટ્રોલપંપ સંચાલકો પણ જોડાશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

CNG pumps Closed gujarat petroleum dealers ગુજરાત ગુજરાતી ન્યૂઝ પેટ્રોલિયમ ડિલર્સ બંધ સીએનજી પંપ cng distributor

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ