બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ SUVનું ધૂમ વેચાણ, ફેબ્રુઆરીમાં 17 હજારથી વધુ લોકોએ ખરીદી આ કાર
Last Updated: 01:57 AM, 16 March 2026
ભારતીય ગ્રાહકોમાં SUVની માંગ સતત વધી રહી છે. ફેબ્રુઆરી 2026માં, Hyundai Creta એ SUV સેગમેન્ટમાં વેચાણની (4.2 થી 4.5 મિલિયન).દ્રષ્ટિએ ટોપનું સ્થાન મેળવ્યું છે. ગયા મહિને Hyundai Creta ને કુલ 17,938 નવા ખરીદદારો મળ્યા હતા. Hyundai Creta ના વેચાણમાં વાર્ષિક ધોરણે 9.93% નો વધારો થયો છે. આ આંકડો માત્ર એક વર્ષ પહેલા ફેબ્રુઆરી 2025 માં 16,317 યુનિટ હતો. ચાલો આ સમયગાળા દરમિયાન આ સેગમેન્ટમાં ટોપની 10 SUV ના વેચાણ વિષે જાણીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ટાટા સીએરા સેલિંગ લિસ્ટમાં પાંચમા ક્રમે રહ્યું છે જેમાં તેને 7100 નવા ગ્રાહકો મેળવ્યા છે. મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા સેલિંગ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે રહ્યું છે. આ દરમિયાન 5859 SUV વેચીને વાર્ષિક ધોરણે 45.08% ઘટાડો નોંધાવ્યો છે. ટાટા કર્વ સેલિંગ લિસ્ટમાં સાતમા ક્રમે રહ્યું છે. આ દરમિયાન 1755 SUV વેચીને વાર્ષિક ધોરણે 49.61% ઘટાડો નોંધાવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બીજી તરફ હોન્ડા એલિવેટ સેલિંગ લિસ્ટમાં આઠમા ક્રમે રહ્યું છે. હોન્ડા એલિવેટ આ દરમિયાન 1591 યુનિટ SUV વેચીને વાર્ષિક ધોરણે 8.68% વૃદ્ધિ નોંધાવી છે. મહિન્દ્રા BE 6 સેલિંગ લિસ્ટમાં નવમા ક્રમે રહ્યું છે. આ દરમિયાન મહિન્દ્રા BE 6 એ SUV ના 1,104 યુનિટ વેચ્યા છે જે વાર્ષિક ધોરણે 11.40 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ફોક્સવેગન ટાઈગુન સેલિંગ લિસ્ટમાં દસમા ક્રમે છે, જેમાં વાર્ષિક ધોરણે 45.08 ટકાનો ઘટાડો નોંધાયો છે જેમાં માત્ર 698 યુનિટનું વેચાણ થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.