બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ સરકારી કંપનીમાં ગ્રેડ A અને B ઓફિસરની પડી ભરતી, ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ નજીક
Last Updated: 10:30 PM, 6 April 2026
ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ (IIFCL)માં ઓફિસર ગ્રેડ A અને ગ્રેડ B માટે ભરતી પડી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રોસેસ 18 માર્ચથી શરૂ થઈ હતી અને છેલ્લી તારીખ 10 એપ્રિલ 2026 છે.. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ iifcl.in ની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. જેમાં ફોર્મ ભર્યા બાદ તેનું પ્રિન્ટઆઉટ 25 એપ્રિલ સુધી લઈ શકાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.