બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / અગ્નિવીર MR મ્યુઝિશિયનના પદો પર આ દિવસથી ભરતી શરુ, 10 પાસ યુવાઓ માટે મોકો
Last Updated: 01:53 AM, 6 April 2026
જો તમને મ્યુઝિકમાં ઈંટટ્રેસ્ટ હોય તો તમારા માટે એક શાનદાર મોકો આવ્યો છે. કેમ કે, ઇન્ડિયન નેવીએ અગ્નિવીર MR મ્યુઝિશિયનની ભરતી પાડી છે. આ એવા યુવાનો માટે એક મોકો છે જેઓ એક મોટા પ્લેટફોર્મ પર પોતાની પ્રતિભા દર્શાવવા અને સફળ કરિયર બનાવવા માંગે છે. અગ્નિવીર MR મ્યુઝિશિયનની ભરતી 2026 માટે ફોર્મ ભરવાની શરૂઆત 11 એપ્રિલ,2026 થી શરૂ થશે અને ઉમેદવારો 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
ADVERTISEMENT
આ ભરતીની સૌથી મહત્વની વિશેષતા તેની સરળ પસંદગી પ્રક્રિયા છે. ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે તેમના 10મા ધોરણના સ્કોર્સના આધારે કરવામાં આવશે. જેમાં મ્યુઝિક સ્કિલ કે ફિટનેસ ટેસ્ટ જેવા બીજ ફરજિયાત ટેસ્ટ પણ હાથ ધરવામાં આવી શકે છે. જો તમારા 10મા ધોરણમાં સારા ગુણ હોય તો તમારી પસંદગીની શક્યતાઓ વધે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને આશરે 30,000 રૂપિયાનો શરૂઆતનો પગાર મળશે. જેમાં ટ્રેનિંગ દરમિયાન તેઓ બીજ સરકારી ભથ્થાં, સુવિધાઓ અને વધારાના લાભો પણ મેળવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.