બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પંજાબ એન્ડ સિંડ બેન્કમાં લોકલ બેન્ક ઓફિસરની 1 હજાર પોસ્ટ પર પડી ભરતી, જાણો વિગત
Last Updated: 06:39 PM, 4 April 2026
બેંકમાં સરકારી નોકરી કરવા માંગતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. પંજાબ અને સિંધ બેંકે લોકલ બેંક ઓફિસર્સ (LBOs) માટે 1000 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ એપ્રિલ 2026 છે.
ADVERTISEMENT
ઉમેદવારો ઓછામાં ઓછા 20 વર્ષ અને ઓછામાં ઓછા 30 વર્ષ હોવા જોઈએ, એટલે કે તેમનો જન્મ 2 માર્ચ, 1996 અને 1 માર્ચ, 2006 ની વચ્ચે થયો હોવો જોઈએ. જેમાં અનામત કેટેગરીઓના ઉમેદવારોને નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ઉંમરની ગણતરી 1 માર્ચ 2026 થી કરવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.