બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:28 PM, 22 February 2026
હોલિકા દહનનો તહેવાર આપણને યાદ અપાવે છે કે સત્ય અને ભલાઈ હંમેશા જીતે છે. ફાગણ પૂર્ણિમાની રાત્રે લોકો હોલિકા દહન કરવા માટે ભેગા થાય છે અને ભગવાનને તેમના જીવનમાંથી દુ:ખ, તણાવ અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પ્રાર્થના કરે છે. વર્ષ 2026 માં હોળી બુધવાર 4 માર્ચ 2026 ના રોજ ઉજવવામાં આવશે. હોલિકા દહન 3 માર્ચ 2026 મંગળવારના રોજ મધ્યરાત્રિએ કરવામાં આવશે.
ADVERTISEMENT
એવું મનાય છે કે હોલિકા દહનના દિવસે પ્રગટાવવામાં આવતી અગ્નિ મનમાંથી નકારાત્મક વિચારો જેમ કે ક્રોધ, ઈર્ષ્યા અને અહંકાર, દૂર કરે છે. આથી હોલિકા દહન કરતી વખતે યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ચોક્કસ વૃક્ષોના લાકડા બાળવાની મનાઈ છે કેમ કે તે પવિત્ર માનવામાં આવે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.