બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / There is no dissatisfaction against BJP candidate should be changed Mukesh Raddia

રાજકોટ / 'ભાજપ સામે અસંતોષ નથી ઉમેદવાર બદલવા જોઈએ', દાવેદાર ભાજપ યુવા અગ્રણી મુકેશ રાદડીયાનું મોટુ નિવેદન

Kishor

Last Updated: 11:59 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ પૂર્વ બેઠકમાં દાવેદાર ભાજપ યુવા અગ્રણી મુકેશ રાદડીયાએ MLA અને રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી પર આકરા પ્રહારો કર્યા હતા.

  • રાજકોટ પૂર્વ બેઠકના સેન્સ સમયે રાજકીય ગરમાવો
  • દાવેદાર ભાજપ યુવા અગ્રણી મુકેશ રાદડીયાનું મોટુ નિવેદન
  • MLA અને રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી પર કર્યા પ્રહારો

રાજકોટમાં ભાજપની સેન્સ પ્રકિયાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પૂર્વ બેઠકના સેન્સ સમયે પૂર્વ બેઠકમાં રાજકીય ગરમાવો આવ્યો હતો.  આ બેઠકના દાવેદાર ભાજપ યુવા અગ્રણી મુકેશ રાદડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે પૂર્વ બેઠક પર દાવેદારો વધુ છે તેનું કારણ વર્તમાન ભાજપના MLA અને રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી છે. આ બેઠકમાં અમારે પક્ષ પરિવર્તન ઈચ્છા નથી પરંતુ વ્યક્તિ પરિવર્તનની ઈચ્છા છે. 

બેઠકમાં અમારે પક્ષ પરિવર્તન ઈચ્છા નથી વ્યક્તિ પરિવર્તનની ઈચ્છા છે
મુકેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું કે ઉપલાકાંઠે વિકાસ થયો જ નથી. જેને લઇને મારા સહીત અનેક આગેવાનોએ ભાજપમાંથી દાવેદારી કરવી પડી છે અને આ આમરો ભાજપ સામે અસંતોષ નથી પરંતુ ઉમેદવાર બદલવા જોઈએ. તેવી મુકેશ રાદડીયાએ માંગ ઉઠાવી હતી. વધુમાં રાજકોટની આ બેઠકમાં રાજ્યમંત્રી સામે રોષ જોવા મળી રહ્યો છે. દાવેદારોમાં આ બેઠકમાં ભાજપ અગ્રણી વલ્લભ દુધાત્રા, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી અને ખીમાભાઈ મકવાણા સહીત દાવેદારો છે. 
 
ટીલાળા PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા
રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ દાવેદારી નોંધાવી છે. રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પણ ચેરમેન છે.
મહત્વ છે તાજેતરમાં નરેશ પટેલ સાથે રમેશ ટીલાળા PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ