બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / સ્માર્ટફોનમાં હોય છે અનેક હિડન સેન્સર, એકના વિષે તો તમે પણ નહીં સાંભળ્યું હોય
Last Updated: 12:25 AM, 30 December 2025
આપણા ફોનમાં અમુક કામ ઓટોમેટિક રીતે થાય છે. જેમ કે, બ્રાઇટનેસ એડજસ્ડ થવી કે ગેમિંગ વખતે તમારા ફોનને ઉપર નીચે કરવાથી ગેમની કાર કે બાઈક સ્લો થવા. આ બધા માટે સેન્સર કામ કરે છે. ફોનમાં અનેક સેન્સર હોય છે એ તમારી એક્શનને ઓળખી રિએક્ટ કરે છે. આજે આપણે આવા જ અમુક સેન્સર વિશે વાત કરીશું.
ADVERTISEMENT
આ સેન્સર એ શોધે છે કે, તમારા ફોનની આસપાસની કેટલી લાઈટ છે અને તેના આધારે બ્રાઇટનેસ એડજસ્ડ કરે છે. આ સેન્સર ફ્રન્ટ કેમેરાના પાસે લાગેલું હોય છે. જે લગાતાર કામ કરે છે.
ADVERTISEMENT
આ સેન્સર લગભગ દરેક સ્માર્ટફોનમાં હોય છે. તેનાથી ગેમિંગમાં મોશન કંટ્રોલ થાય છે અને ઇમેજ સ્ટેબિલાઇઝેશનમાં પણ મદદ કરે છે. આ સેન્સરના કારણે જ ફોન ઉપાડતી વખતે ડિસ્પ્લે ઓન થઇ જાય છે. તે સેન્સર સાઈડ ટુ સાઈડ, એ ડાઉન અને ફોરવર્ડ - બેકવર્ડ મુવમેન્ટને ટ્રેક કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સેન્સર માત્ર મોર્ડન પિક્સલ ડિવાઇસમાં હોય છે. જેમાં તે Google Pixel 8 Pro અને પછીના Pro મોડેલોમાં છે. આ સેન્સરને કોઈ પણ ઓબ્જેક્ટ તરફ કરીને તેનું ટેમ્પરેચર મેજર કરી શકાય છે. રસોઈ બનાવતી વખતે વાસણના તાપમાન લઈને રૂમના ટેમ્પરેચર સુધી બધું માપી શકાય છે.
ADVERTISEMENT
આ સેન્સર ઓછા લોકો જાણે છે પરંતુ તે કામની વસ્તુ છે. તેનો ઉપયોગ નેવિગેશન માટે થાય છે. જ્યારે તમે ગૂગલ મેપ્સ ઓપન કરો છો ત્યારે તમારા ફરવાની સાથે ફોનની સ્ક્રીન પણ ફરે છે. આ વસ્તુ મેગ્નેટોમીટરને કારણે થાય જે પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડને ડિટેકટ કરીને મેપને તે મુજબ ઓરિએન્ટ કરે છે. કંપાસ એપ્લિકેશન પણ આ સેન્સરથી કામ કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.