બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / The tremendous craze of Tiger-3 will enter the Rs 100 crore club in 3 days

Tiger-3 / ટાઈગર-3નો જબરદસ્ત ક્રેઝ: 3 દિવસમાં 100 કરોડની ક્લબમાં મારી દેશે એન્ટ્રી, ઓપનિંગ ડેની કમાણી આંકડો ચિત્ત કરી મૂકે તેવો

Kishor

Last Updated: 08:10 AM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઈગર 3'ને લઈને દર્શકો ઉમટી પડતા ફિલ્મે પહેલા દિવસે 40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.100 કરોડના ક્લબમાં સામેલ થાય તેવા પણ સંજોગો જોવા મળી રહ્યા છે.

  •  ટાઈગર 3 ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ 
  • 'ટાઈગર 3' 100 કરોડના ક્લબમાં સામેલ થાય તેવા સંકેતો
  • ફિલ્મેં સારી એવી શરૂઆતમાં સફળતા હાંસલ કરી

લોકો જેની ઉત્સુકતા પૂર્વક રાહ જોતા હતા તે ટાઈગર 3 સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મેં ગઈકાલથી જ સિનેમાઘરોમાં ધૂમ મચાવવાનું શરૂ કરી દીધું છે. અને સિનેમા ઘરોમાં તેની સફળતાની ગુંજ ફેલાઈ રહી છે. ઘણા ચાહકો થિયેટરોની બહાર ડ્રમ વગાડીને ટાઇગર 3ની ઉજવણી કરી રહ્યા છે. આમ લોકો જે પ્રકારે ઉત્સુકતાથી રાહ જોતા હતા. તે મુજબ આ ફિલ્મેં સારી એવી શરૂઆતમાં સફળતા હાંસલ કરી છે.

 25 થી 30 કરોડ રૂપિયાની કમાણી કરે તેવી આશા
'ટાઈગર 3'ને લઈને દર્શકો ઉમટી પડતા ફિલ્મે પહેલા દિવસે 40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જેમાં વધારો નોંધાયા બાદ ધીરે ધીરે વધીને 42 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ સાથે જ ફિલ્મના બીજા દિવસના કલેક્શનના આંકડા પણ સામે આવ્યા છે. બીજી બાજુ સેકલિંકના રિપોર્ટ અનુસાર, ફિલ્મ સોમવારે લગભગ 25 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. જોકે, આ પહેલા દિવસની સરખામણીએ ઘણું ઓછું કલેક્શન હશે. પરંતુ જો ફિલ્મ ત્રીજા દિવસે પણ 25 થી 30 કરોડ રૂપિયાની કમાણી કરે છે તો સલમાનની 'ટાઈગર 3' 100 કરોડના ક્લબમાં સામેલ થાય તેવા પણ સંજોગો જોવા મળી રહ્યા છે.

 
 'ટાઈગર 3' યશરાજ સ્પાય યુનિવર્સની પાંચમી અને ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે.અગાઉ ટાઈગર ફ્રેન્ચાઈઝીની 'એક થા ટાઈગર' અને 'ટાઈગર ઝિંદા હૈ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. હવે ટાઈગર 3 સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ વખતે ફિલ્મમાં સલમાન અને શાહરૂખની જોડી પણ જોવા મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ