બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કમાણીમાં જબરદસ્ત વધારો થશે! આજે ગુરુ-ચંદ્રનું ગોચર આ રાશિના જાતકોને બનાવશે ધનવાન!
14 ફોટો ગેલેરી
Last Updated: 01:37 AM, 26 October 2025
1/14
આજે એટલે કે, 26 ઓક્ટોબર 2025ના રોજ ગુરુ અને ચંદ્ર વચ્ચે રાશિ પરિવર્તનના યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ યોગ ચંદ્રના ધન રાશિમાં અને ગુરુના કર્ક રાશિમાં ગોચરથી બની રહ્યો છે. જેને ખૂબ જ શુભ યોગ મનાય છે. ગુરુ અને ચંદ્ર વચ્ચે રાશિ પરિવર્તન યોગથી મેષ રાશિનું ભાગ્ય ખુલશે. મિથુન અને કર્ક રાશિના જાતકોને આર્થિક લાભ થવાની શક્યતા છે. તો ચાલો એવામાં જાણીએ કે, જ્યોતિષીય દ્રષ્ટીએ તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે.
2/14
3/14
4/14
આ રાશિના જાતકો માટે આજનો દિવસ એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે શુભ રહેશે. તમે કોઈ એક મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો જેને સફળતાપૂર્વક પુરો થવામાં એક વર્ષ લાગી શકે છે. આર્થિક લાભના સંકેતો છે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી આર્થિક બાબતો પર નજર રાખવી. રિયલ એસ્ટેટમાં રોકાણ શુભ રહેશે.
5/14
6/14
7/14
આ રાશિના જાતકોને આજે સહકર્મીઓ તરફથી સહયોગ મળશે. તમે કોઈ પ્રોજેક્ટ પૂરો કરવામાં સફળ થશો. કોઈ અગ્રણી વ્યક્તિની દખલગીરીથી તમારો કૌટુંબિક વિવાદ ઉકેલાશે. સર્જનાત્મક ક્ષમતાઓ વધશે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો અને પછી તમારા દિલ અને દિમાગને આધારે નિર્ણયો લો. આર્થિક બાબતોમાં નસીબ સાથ આપશે.
8/14
9/14
આ રાશિના જાતકોના પંચમ શની અને ચતુર્થમાં કેતુનો દ્વીગ્રહી યોગ મિશ્રિત ફળકારક છે. શારીરિક અને માનસિક તણાવ હોવા છતાં તમે જે કામ હાથ ધરશો તે કાર્યમાં સફળતા મળશે. તમને કાર્યક્ષેત્ર અને પરિવારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે આ પડકારોનો હિંમતથી સામનો કરશો અને વિજય પણ પ્રાપ્ત કરશો.
10/14
11/14
12/14
13/14
14/14
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ