શ્રદ્ધાંજલિ / રાજૂ શ્રીવાસ્તવને આવી શ્રદ્ધાંજલિ કોઈએ નહીં આપી હોય, 11 કોમેડિયનને ભેગા કરશે કપિલ શર્મા, જુઓ Video

the kapil sharma show comedians pay tribute to raju srivastava

કપિલ શર્માનાં શૉમાં હંમેશા ટી.વીથી લઇને બૉલિવુડ સુધીના સ્ટાર્સ પોતાની ફિલ્મો કે પછી શૉનું પ્રમોશન કરવા આવે છે. પરંતુ આ સમયે કપિલ શર્માનો શૉ ખાસ થવા જઇ રહ્યો છે. કપિલ શર્મા પોતાના અપકમિંગ એપિસોડમાં શ્રેષ્ઠ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલી આપશે. તે દરમિયાન એકસાથે એક કે બે નહીં પરંતુ પૂરાં 11 લોકપ્રિય કોમેડિયનો સાથે મળીને શ્રદ્ધાંજલિ પાઠવશે. આ શૉ માટેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવી ગયો છે જેમાં લોકો હસતાં-હસતાં રાજૂ શ્રીવાસ્તવને યાદ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ