બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂતોની આતુરતાનો અંત! આ તારીખે જાહેર થઈ શકે PM કિસાન યોજનાનો 21મો હપ્તો
Last Updated: 04:45 PM, 9 November 2025
ભારતના ખેડૂતો હજુ પણ સમૃદ્ધ નથી થયા, આથી તેમને ખેતી માટે લોન પણ લેવી પડતી હોય છે. આથી આર્થિક રીતે કમજોર ખેડૂતોને સહાય આપવા સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરુ કરી હતી. જેમાં ભારત સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ 6000 રૂપિયા દર વર્ષે 2-2 હજારના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સિવાય જે ખેડૂતો 21મો હપ્તો લેવા માંગતા હોય તેઓએ તમારી જમીનનું ભૂસત્યાપન કરાવવું જરૂરી છે. વધુમાં જો તમે તમારી અરજી દરમિયાન કોઈ ખોટી માહિતી સબમિટ કરો છો તો પણ તમે આગામી હપ્તાથી વંચિત રહી જશો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.