બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / GSSSB દ્વારા કુલ 377 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો અરજી કરવાની રીત તથા છેલ્લી તારીખ
Last Updated: 09:50 AM, 17 June 2026
નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની તક આપવામાં આવી છે. GSSSB એ વિવિધ વિભાગોમાં મદદનીશ ઈજનેરથી લઈને રેડીયોથેરાપી ટેક્નીશિયન સુધીની કુલ 377 જગ્યાઓ માટે ભરતીની જાહેરત કરવામાં આવી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આવો, ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની દરેક જરુરી વિગતો વિશે માહિતી મેળવીએ...
ADVERTISEMENT
ઓજસ ગુજરાત ભરતી 2026ની મહત્વની માહિતી
ADVERTISEMENT

એપ્લિકેશન મોડ - ઓનલાઈન
ADVERTISEMENT
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
ADVERTISEMENT
GSSSB Bharti 2026 માટે શૈક્ષણિક લાયકાત
ADVERTISEMENT
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. માટે ઉમેદવારોએ જે તે પોસ્ટની શૈક્ષણિક લાયકાત અંગે વિગતે માહિતી જાણવા માટે https://ojas.gujarat.gov.in/ સાઈટ ઉપર આપેલા અલગ અલગ પોસ્ટનું નોટિફિકેશન વાંચવું.

ADVERTISEMENT
વય મર્યાદા
પગાર ધોરણ(પોસ્ટ પગાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ)
આ પણ વાંચોઃ હવે આધારથી ફ્રોડનો ડર ગયો, આ રીતે લોક કરો પોતાનો ડેટા
અરજી કેવી રીતે કરવી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.