બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Terrorist attack on gurudwara, Sikh devotees gathered in large numbers to pray, four died
ADVERTISEMENT
8 વાગ્યાથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, 40 થી વધારે શ્રદ્ઘાળુઓ ફસાયા છે. ઇસ્લામિક સ્ટેટ (IS) ના હુમલાની જવાબદારી લીધી. તમને જણાવી દઇએ કે, અફધાનિસ્તાનમાં લગભગ 300 શીખ પરિવારમાં રહે છે, તેની સંખ્યા કાબુલ અને જલાલાબાદમાં અધિક છે, આ શહેરોમાં ગુરુદ્ઘારા પણ છે.
ભારતે આ હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે, '' કોરોના વાયરસ માહામારીના સમયમાં અલ્પસંખ્યક સમુદાયના ધાર્મિક સ્થાનો પર આજ રીતે કારરતાથી હુમલો, અપરાધીઓ અને તેની વિચિત્ર માનસિકતા દેખાડે છે.''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.