ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / terms-applied-renting-an-st-bus-to-go-for-the-lrd-exams-again-and-again

NULL / શરતો લાગુ: ફરી વખત LRD પરીક્ષા આપવા જવા માટે ST બસ ભાડુ નિઃશુલ્ક પરંતુ...

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

લોક રક્ષક દળની પરિક્ષા રદ્દ થયા પછી મુખ્યમંત્રી દ્વારા એસ.ટી બસ ભાડુ મફત કરવાની જાહેરાત કરાઈ હતી. પણ આ જાહેરાત માત્ર જાહેરાત પુરતી થઈ રહેશે તેવો ઉમેદવારો માની રહ્યા છે.

ઉમેદવારો એટલે જાહેરાત પૂરતી જાહેરાત માની રહ્યા છે કારણ કે સરકારે કરેલા પરિપત્રમાં 5 અને 6 તારીખ ઉમેદવાર મુસાફરી તો મફત કરી શકશે પણ તેણે આ મુસાફરીનો લાભ લેવા પરીક્ષાના કોલ લેટરમાં દર્શાવેલા પોતાના ઘરના સરનામેથી કે નજીકના સ્ટેશનથી  બેસવુ પડશે તો જ નિશુલ્ક બસ મુસાફરીનો લાભ મળશે નહીતર આ નિયમ લાગુ પડશે નહીં.

આ પરિપત્રથી મોટા ભાગના પરિક્ષા આપનાર ઉમેદવારોમાં રોષ ફેલાયો છે અને તેમનું માનવુ છે કે પોલીસની તૈયારી કરતા મોટા ભાગના ઉમેદવારો કલાસીસ કરવા પોતાના ગામથી દૂર ગાંધીનગર કે અમદાવાદ જેવા શહેરોમાં આવ્યા હોત તેઓએ ફરીથી બસ ભાડુ ખર્ચવુ પડશે કે શું? 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ