ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / AI ના કારણે નોકરી જતી રહે તો મૂંઝાતા નહીં, આ રીતે ઘરે બેઠા જ કરો કમાણી
8 ફોટો ગેલેરી
Last Updated: 07:28 PM, 29 October 2025
1/8
AI ટૂલ્સ કોડિંગ, ટીચિંગ, કસ્ટમર સપોર્ટ અને પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં મનુષ્ય કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. ગોલ્ડમૅન સૅક્સના 2023ના અહેવાલ મુજબ, વિશ્વભરમાં લગભગ 300 મિલિયન નોકરીઓ AI દ્વારા પ્રભાવિત થઈ શકે છે.
2/8
આજે ચેટજીપીટી જેવા મોડલ્સ પ્રોગ્રામિંગ ટેસ્ટમાં ડેવલપર્સ કરતાં આગળ છે. Sora, Runway, અને Google VEO 3 જેવા ટૂલ્સ માત્ર ટેક્સ્ટમાંથી સંપૂર્ણ વિડિયો બનાવી શકે છે. AI વિડિયો એડિટિંગ, વૉઇસઓવર અને ઇમેઇલ ડ્રાફ્ટિંગ જેવા કાર્યો પણ સરળતાથી કરી રહ્યું છે.
ADVERTISEMENT
3/8
આ જ કારણ છે કે UBI (યુનિવર્સલ બેઝિક ઇન્કમ) વિશે ચર્ચા વધી રહી છે. UBI એ એક એવી વ્યવસ્થા છે જેમાં સરકાર દરેક નાગરિકને પછી ભલે તે અમીર હોય કે ગરીબ, કામ કરતા હોય કે ન હોય, તેને નિયમિત અંતરાલ પર એક નિશ્ચિત રકમ આપે છે. તેનો ઉદ્દેશ્ય લોકોની મૂળભૂત જરૂરિયાતો જેમ કે ખોરાક, આવાસ અને આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવાનો છે.
4/8
ADVERTISEMENT
5/8
મોટા ટેક લીડર્સ માને છે કે AI દ્વારા લાવવામાં આવેલા મોટા ફેરફારોનો ઉકેલ UBI એ છે. સેમ ઓલ્ટમેન (CEO, OpenAI) એ 2016 માં એક સ્ટડી ફંડ કર્યુ હતું. જેમાં ઓછી આવક વાળા લોકોને ત્રણ વર્ષ સુધી દર મહિને 1 હજાર ડોલર મળ્યા હતા. પરિણામોમાં જાણવા મળ્યું છે કે લોકોએ તેમના મોટા ભાગના પૈસા જરૂરિયાતો પર ખર્ચ્યા છે અને ઓછી મહેનત કરી છે.
6/8
ADVERTISEMENT
7/8
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Shardiya Navratri 2026 / 11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, સવારે આટલા વાગ્યા સુધી ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ