બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / tea stomach benefits jeera fennel cardamon and ginger get relief of acidity gas bloating and gut problems

હેલ્થ / Teaમાં આ 4 ચીજો ઉમેરવાથી જ દૂર થઇ જશે એસિડીટી, પેટના દુખાવા જેવી અનેક સમસ્યાઓ, જાણો આરોગ્ય ટિપ્સ

Manisha Jogi

Last Updated: 11:06 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અહીંયા અમે એક એવી ચા વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનું સેવન કરવાથી ચોમાસામાં પેટના આરોગ્ય પર કોઈપણ પ્રકારની ખરાબ અસર નહીં થાય.

  • નિયમિતરૂપે કરો આ હર્બલ ટીનું સેવન
  • એસિડિટી, ગેસ, અપચા જેવી સમસ્યાથી છુટકારો મળશે
  • પેટનું આરોગ્ય રહેશે એકદમ તંદુરસ્ત

ચોમાસું આવતા ગરમીથી રાહત તો મળે છે, પરંતુ સંક્રામક બિમારીઓ થવાનું જોખમ રહે છે. આ કારણોસર આ ઋતુમાં આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહીંયા અમે એક એવી ચા વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનું સેવન કરવાથી ચોમાસામાં પેટના આરોગ્ય પર કોઈપણ પ્રકારની ખરાબ અસર નહીં થાય. નિયમિતરૂપે આ ચાનું સેવન કરવાથી એસિડિટી, ગેસ, અપચા જેવી સમસ્યાથી છુટકારો મળી જશે. 

ચા બનાવવાની રીત
આ ચા બનાવવા મેટ એક ઈંચ આદુનો ટુકડો, 1-2 ઈલાયચી, એક ચમચી જીરૂ અને વરિયાળી લો. હવે એક લીટર પાણીમાં ઉકાળો, પાણી અડધુ ના થાય ત્યાં સુધી ઉકાળો અને પછી ગાળી લો. પાણી ઠંડુ અને હુંફાળુ થાય પછી પી લો. જેનું સેવન કરવાથી ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યાથી રાહત મળશે અને પેટ રિલેક્સ રહેશે. જેની સીધી અસર આરોગ્ય અને બ્રેઈન પર પડશે તથા મૂડ સારો રહેશે. 

ચામાં જે વસ્તુ શામેલ કરવામાં આવી છે તેના ફાયદા
આદુ

આદુનું સેવન કરવાથી સર્દી-ખાંસી માટે ઔષધિનું કામ કરે છે. આદુમાં રહેલ એસોફેજિયલ સ્ફિંક્ટર પર પ્રેશર ઓછું કરે છે. ગટ ક્રેમ્પ્સ, અપચો, પેટ ફૂલવાની સમસ્યા અને સોજાથી રાહત મળે છે.  

વરિયાળી
પેટની સમસ્યા માટે વરિયાળી ઔષધિનું કામ કરે છે. જો તમને પણ અપચો અને પેટની સમસ્યા છે, તો તેનાથી રાહત મેળવવા માટે વરિયાળી ખાઈ લેવી. વરિયાળીમાં રહેલ એન્ટી ઈન્લામેટરી ગુણ આરોગ્ય માટે લાભકારી છે. 

ઈલાયચી
આ ચાને હર્બલ ચા પણ કહી શકાય છે. ઈલાયચી સ્મેલ અને ટેસ્ટ આપવાની સાથે એસિડિટી, પેટ ફૂલવાની અને અપચાની સમસ્યા દૂર કરે છે. પેટનો દુખાવો અને ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ જેવી સમસ્યા દૂર થશે. 

જીરૂ
જીરૂ પાચનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જીરૂમાં રહેલ થાઈમોલ નામનું યૌગિક ગૈસ્ટ્રિક ગ્લૈંડના સ્ત્રાવમાં વૃદ્ધિ કરે છે અને પેટ રિલેક્સ રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ