બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / surya rashi parivartan march 2024 surya budh and rahu conjunction

જ્યોતિષ શાસ્ત્ર / આ તારીખે સૂર્ય-રાહુ અને બુધ આવશે એકસાથે, રાતોરાત ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય

Arohi

Last Updated: 04:17 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Rashi Parivartan 2024: ગ્રહોના રાજા સૂર્ય 15 માર્ચ 2024એ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં રાહુ અને બુધની સાથે યુતિ કરવા જઈ રહ્યા છે. જેના શુભ પ્રભાવથી અમુક રાશિઓને જબરદસ્ત લાભ થશે.

માર્ચ મહિનામાં બુધ અને શુક્રના રાશિ પરિવર્તન બાદ હવે ગ્રહોના રાજા સૂર્ય રાશિ ગોચર કરવા જઈ રહ્યા છે. જ્યોતિષીય ગણનાઓ અનુસાર 15 માર્ચ 2024એ સવારે 6.58 મિનિટ પર સૂર્યદેવ કુંભ રાશિથી નિકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. 

જ્યાં પહેલાથી જ ગ્રહોના રાજકુમાર બુધ અને માયાવી ગ્રહ રાહુ બિરાજમાન છે. મીન રાશિમાં સૂર્ય, બુધ અને રાહુની યુતિથી અમુર રાશિને ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થશે. આવો જાણીએ સૂર્ય, બુધ અને રાહુના એક સાથે આવવાથી કઈ રાશિની કિસ્મચ ચમકી ઉઠશે? 

વૃષભ
3 ગ્રહોની યુતિથી કાર્યોમાં ઈચ્છા અનુસાર પરિણા મળશે. પરંતુ સંબંધોમાં મતભેદ આવી શકે છે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા મળશે. સંતાન પક્ષ પાસેથી શુભ સમાચાર મળશે. વૈવાહિક જીવન પણ સુખમય રહેશે. 

મિથુન 
શાસન સત્તા પક્ષનો સહયોગ મળશે. નોકરી વ્યાપારમાં પ્રગતિના યોગ છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. ધન લાભના નવા અવસર મળશે. ભૌતિક સુખ-સંપદામાં વૃદ્ધિ થશે. 

કન્યા 
વ્યાપારમાં વિસ્તાર થશે. વૈવાહિક જીવનમાં ભેદભાવ વધશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષાઓમાં સારૂ રિઝલ્ટ મળશે. ભાગીદારીના વ્યાપારમાં ધન લાભ થશે. 

વધુ વાંચો: ભારતના આ મંદિરમાં આવેલા છે 1 કરોડ શિવલિંગ, જ્યાં માનતા પૂર્ણ થતા લોકો જાતે શિવલિંગ કરે છે પ્રસ્થાપિત

વૃશ્ચિક 
વેપારની સ્થિતિ સુધરશે. ભૂમિ કે વાહનની ખરીદીના યોગ બનશે. ધનની આવક વધશે. રોકાણથી સારૂ રિટર્ન મળશે. નોકરીયાતને પ્રમોશન કે અપ્રેઝલના ચાન્સ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ