ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / પરિણિત મહિલા સાથે સંબંધ બાંધ્યાંનો વીડિયો મિત્રને દેખાડ્યો, વાયરલ કર્યો, સુરતમાં સોની ઝડપાયો

ક્રાઈમ / પરિણિત મહિલા સાથે સંબંધ બાંધ્યાંનો વીડિયો મિત્રને દેખાડ્યો, વાયરલ કર્યો, સુરતમાં સોની ઝડપાયો

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 04:25 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

સુરતના સરથાણા વિસ્તારમાં પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર જ્વેલર્સ સંચાલકની ધરપકડ કરાઈ છે. સ્ફુલ સમયની મિત્ર મહિલા જવેલર્સ સંચાલકે મૈત્રી કરાર કર્યો હતો અને ત્યાર બાદ તેને બ્યુટી પાર્લર બનાવી આપવા લાલચ આપી હતી. આ પછી તેણે મહિલાને જવેલર્સ માં બોલાવી દુષ્કર્મ આચરી વીડિયો બનાવી લીધો હતો.

વીડિયો મિત્રને દેખાડતો

જ્વેલર્સ સંચાલક એટલી હદે વિકૃતી ધરાવતો હતો કે તે અવારનવાર મહિલાનો અશ્લીલ વીડિયો તેના મિત્રને દેખાડતો હતો. વીડિયો વાયરલ થયા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ચેતન સુખડીયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

દુષ્કર્મીના દોષીને 20 વર્ષની સજા

સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સુરતના કાપોદ્રામાં સપ્ટેમ્બર 2023માં ધોરણ 9માં ભણતી સગીરાએ આરોપી સામે આ કેસ નોંધાવ્યો હતો. આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ઘરે બોલાવી અને શારીરિક શોષણ કર્યું હતું. આ સમગ્ર ઘટના મામલે 14 વર્ષીય સગીરાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોર્ટે આરોપીને દોષિત માની સજા ફટકારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Update Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ