સુવર્ણ સિદ્ધિ / Tokyo Paralympic : સુમિત અંતિલે ભારતને અપાવ્યો બીજો ગોલ્ડ મેડલ, ભાલાફેંકમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Sumit Antil clinches India's second gold in Paralympics by winning men's javelin throw

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના જ્વેલિન થ્રોના ખેલાડીઓ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યાં છે. સુમિત અંતિલે ભારત માટે આ રમતમાં ત્રીજો મેડલ જીત્યો છે. તેમણે સોમવારે પુરુષ (F64) વર્ગ ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ