બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Somewhere the leaders got emotional, some where the ministers got excited, these are the veteran faces of Gujarat's BJP-Congress, watch the video

લોકસભા ચૂંટણી 2024 / ક્યાંક નેતા ભાવુક થયા તો ક્યાંક મંત્રીઓ ઝૂમી ઉઠ્યાં, આ છે ગુજરાતના ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ ચહેરા, જુઓ Video

Vishal Khamar

Last Updated: 04:18 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા સભાઓ યોજી ઠેર ઠેર પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગરનાં કોંગ્રેસનાં ઉમેદવાર જનમેદની જોઈ ભાવુક થઈ ગયા હતા. જ્યારે દાહોદમાં સંમેલનમાં ભાજપનાં નેતા નૃત્ય કરતા વીડિયોમાં જોવા મળે છે.

સુરેન્દ્રનગર બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર રડી પડ્યા હતા. ફોર્મ ભરવાનાં પ્રસંગે ઋત્વિક મકવાણા રડી પડ્યા હતા. કોંગ્રેસનાં ઉમેદવાર જનમેદની જોઈ ભાવુક થયા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકોએ ઋત્વિક મકવાણાને વધાવ્યા હતા. જનમેદની જોઈ ઋત્વિક મકવાણા રડી પડ્યા હતા. 

નેતાઓ અને મંત્રીઓ નૃત્ય કરતા જોવા મળ્યા
દાહોદમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનું સંમેલન યોજાયું હતું. નેતાઓ અને મંત્રીઓ નૃત્ય કરતા જોવા મળ્યા હતા. મંત્રી કુબેરભાઈ ડીંડોરે આદિવાસી નૃત્ય કર્યું હતું. રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે પણ નૃત્યની મોજ માણી હતી. ધારાસભ્ય સહિતનાં નેતાઓ નાચતા જોવા મળ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ