બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / solar eclipse and lunar eclipse in october chaos in the lives of these 4 zodiac signs

ગ્રહણ / ચાર રાશિના જાતકો ખૂબ સાચવજો, જીવનમાં મચી જશે ઉથલપાથલ: ઓકટોબર મહિનામાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંને

Manisha Jogi

Last Updated: 05:13 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓક્ટોબરમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. આ કારણોસર ગ્રહણ પછી કઈ રાશિના જાતકો પર અસર થશે, તે જાણવું જરૂરી છે. પિતૃપક્ષની અમાસના દિવસે ગ્રહણ લાગી રહ્યું છે.

  • ઓક્ટોબરમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે
  • આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે
  • આ રાશિના જાતકો પર થશે ગ્રહણની અસર

ઓક્ટોબરમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની તમામ રાશિના જાતકો પર સર થાય છે. આ કારણોસર ગ્રહણ પછી કઈ રાશિના જાતકો પર અસર થશે, તે જાણવું જરૂરી છે. પિતૃપક્ષની અમાસના દિવસે ગ્રહણ લાગી રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, જેથી ભારતમાં આ ગ્રહણનો સૂતકકાળ માનવામાં નહીં આવે. પરંતુ 4 રાશિના જાતકો પર તેની અસર થશે. વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરના રોજ શનિવારે અને  30 ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહણ લાગશે. તે દિવસે રાહુ ગ્રહ પણ રાશિ પરિવર્તન કરશે. 

આ રાશિના જાતકો પર થશે ગ્રહણની અસર
મેષ- આ ગ્રહણથી મેષ રાશિના જાતકોને લાભ નહીં થાય, પરંતુ તે સમયે અનેક સમસ્યા પણ આવી શકે છે. તમને ઘણી વાર એવું લાગશે કે, બધુ જ બરાબર ચાલી રહ્યું છે, પરંતુ ઘણીવાર જીવનમાં પરેશાની આવી શકે છે. બિઝનેસ અને કરિઅરમાં તણાવ ઊભો થઈ શકે છે. માથાનો દુખાવો અને તણાવ થઈ શકે છે. 

કન્યા- આ રાશિના જાતકોએ નાણાંકીય બાબતે સાવધાની રાખવાની રહેશે. થોડા સમય માટે નાણાંકીય લાભ થઈ શકે છે, પરંતુ ત્યારપછી આર્થિક સમસ્યા થશે. 

ધન, કુંભ અને મીન રાશિના જાતકોએ નાણાંકીય બાબતે સતર્ક રહેવું પડશે. ઓક્ટોબરમાં રાશિ પરિવર્તનને કારણે અનેક સમસ્યા થઈ શકે છે. માનસિક રૂપે પરેશાન થઈ શકો છો. સૂર્યગ્રહણના ઉપાય કરવાની સાથે રાહુ ઉપાય કરવાથી પણ લાભ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ