બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને ઘણી વખત પોતાના ઈન્સ્ટાગ્રામ પર રસપ્રદ પોસ્ટ શેર કરે છે. મંગળવારે તેમણે એક મનમોહક તસ્વીર શેર કરી જેમાં ભગવાનની મુર્તિને પલડતી બચાવવા માટે તેમના પર છત્રી પકડીને એક નાનકડુ બાળક ઉભું છે. તેમની આ પોસ્ટ પર અત્યાર સુધી 44000થી વધુ લોકોની લાઇક આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્મૃતિ ઈરાનીની આ પોસ્ટ પર આવી રહી છે કમેન્ટ્સ
તેમની આ પોસ્ટ પર મોની રોય અને દિવ્યા શેઠીએ પણ કમેન્ટ કરી છે. મોની રોયે આ પોસ્ટ પર કમેન્ટ કરતા દિલવાળા ઈમોજી મુક્યા છે. જ્યારે દિવ્યાએ કમેન્ટ કરતા આ તસ્વીરને ખુબ જ સુંદર ગણાવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અગાઉ પર કરી હતી એક ક્યુટ પોસ્ટ
સ્મૃતિ ઈરાની મોટાભાગે ઈન્સ્ટાગ્રામ પર મહત્વ પૂર્ણ અને માહિતી આપતી પોસ્ટ શેર કરે છે. અગાઉ પર તેમણે એક નાની બાળકીનું ક્યુટ એનિમેટેડ ઈલેસ્ટ્રેટર શેર કર્યું હતું. જેના કેપ્શનમાં તેમણે બાળકીઓને શિક્ષિત કરવાનો સંદેશો આપ્યો હતો અને સાથે જ બેટી બચાવો બેટી પઢાવો હેશટેગ પણ આપ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.